SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા કચ્છ વિનાની મૂર્તિ દિગંબરેની જ હોય એ ભ્રમ જ છે. ૩ નવચેકી, નગારખાનું અને હાથી ઉપર વેતાંબરના ચેકખા અને ગ્યસ્થાને લેખે છે. ( દિગબરના કહેલા પત્થરો મંદિરના લેખના જ નથી.) ૪ દિગંબરે વેતાંબરની પિલમાં ઘુસી જાય છે તે વાત તમે જુની જણાવે છે તે ચેતવણી રૂપ છે એમ ખરૂં છે. પ ભગવાન કેશરીયાજીની મૂર્તિના પાષાણમાં સ્વપ્ન છે જ નહી ૬ પુસ્તકની યુરોપીયન યાદી તરફ જોવાની તસ્દી લીધી હોય કે જુના ભડ ના પુસ્તક જોયાં હોય તે આવું અણસમજનું લખાણ કોઈપણ નહિ કરે કે લખનાર એ જ રચનાર જ હોય. ૭૫૬ (જૈન દર્શન) ૧ મોક્ષમાર્ગની આરાધના કરનારે તેનાં સર્વ સાધનો આદર કરવો જ જોઇએ. શકિતના અભાવાદિ કારણથી કદાચ કઈ સાધન પિતાનાથી ન બને તે તે કરનારના બહુમાન સાથે તે કરવાની આકાંક્ષા રાખવી એ શાસ્ત્રીય માર્ગ છે ૭૫ ૨ નિશા સમયે પૂજા વખતે કરેલું તિલક દર કરવું એમ જરાકાત એમ કહી જણાવે છે ૧૭૫૮ ૩ પષધનો મુખ્યકાલ સવારના પ્રતિકમણ પહેલાં છે. શ્રી વીરવિજયજીએ પ્રભુપરિમા પૂજીને પિસહ કરીયે રે’ એમ જે કહયું છે તે જે બીજા કોઈ કારણે ન હોય તે પૌષધવતના અગર પૌષધપ્રતિમાના અંગીકાર અ ગે હોય એમ જણાય છે ૭૫ ૪ નાળીયેર કે જમણની લાલચે વ્યાખ્યાન કે પૌષધની પ્રવૃત્તિ થાય એ પ્રભાવના કે જમણ કરનારને ગૌણ હેતુ હોય છે પણ તેવી રીતની પ્રવૃતિમાં લાલચને રોકવાની હોય છે પણ તે વ્યાખ્યાન અને પૌષધને રોકવાની જરૂર હોતી નથી. u૭૬૦ ૫ સામાયિકમાં સાવધનાં પચ્ચકખાણ હેવાથી નિરવઘ જલપાનમાં તભંગ નથી; પણ બે ઘડીનાં ટુંકા વખતમાં તે પ્રવૃતિ ચોગ્ય નથી. ૫૭૬ ૧ ૬ સાધારણ ખાતાની સદ્ધરસ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તે ધ્યાનમાં રાખ્યા શિવાય જે દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યાદિ બીજે ધીરવામાં આવે તે વહીવટદારનું સાહસ જ ગણાય અયોગ્ય અને દેવયુકતથી વહીવટદારે બચવાની જરૂર છે. 9૬૨ (મુંબઈ) ૧ મૌનના કારણમાં કડીયા, શકિતના વ્યયને નકામો છે એમ મુંબઈ સમાચારમાં જણાવે છે ત્યારે શાસિત તંત્રી જુદું જ કારણ અસત્યને સત્ય અને સત્યને અસત્ય બનાવવાની બાજી રમીને જણાવે છે.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy