________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા [૧૨૫]. ૨ મહાત્મા વાલીમુનિજીનું વૃત્તાંત એક કલમ કે એક પેજનું નહતું કે જેથી પૃષ્ટાંક લખી શકાય.
૩ આ પક્ષે પત્રવ્યવહારની અખત્યાર કરેલ નીતી કેવી નિષ્ફળ જ નહિ પણ ઝેરીલી બનાવાઈ હતી તે તેના પત્રના અધિષ્ઠાતા અને લેખક ભૂલે છે કેમ ?
૪ શાસન મહિમા જ અલૌકિક છે કે જેથી તેનાથી વિરૂદ્ધ વર્તનારને તે વધારે વફાદારીની બુમ મારવી જ પડે છે. પ૭૬૩
| (વીર શાસન ) -: વાચક ગણને – પ્રવચનની લાંબી ચર્ચા ચાલ્યા છતાં સત્યાસત્યને નિર્ણય ન થઈ શક્યો ગણીએ, તેથી હવે આચાર્યદેવ શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજીના પાંચ લેખે અને બન્ને વર્ષની શ્રી સિદ્ધચકની ફાઈલો હું પાંચ આચાર્યો ઉપર મોકલી આપું છું. જે મેં કંઈપણ ખોટી વાતને પક્ષ કર્યો છે, એમ તેઓ શ્રી ફરમાવશે તે તે બાબતને મિચ્છામિ દુકકડું હું જાહેર કરીશ, અને હું ખાતરી આપુછું જે તેમ ( ૧ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી; ૨ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી, ૩ આચાર્યશ્રી વિજયનદનસૂરીશ્વરજી, ૪ આચાર્યશ્રી વિજય લાવણ્યસૂરીશ્વરજી, ૫ આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી, જે હારૂં લખાણ બેટા પક્ષને અગે છે, એમ જણાવશે તે આચાર્યદેવેશ પિતાને પક્ષ છેડી દેશે.
તાક :- આશા છે કે પ્રવચનના સંપાદક પણ પિતાની બે વર્ષની ફાઈલ ઉપરના પાંચ આચાર્યો ઉપર મોકલશે કે જેથી તેઓને અભિપ્રાય બાંધવો અનુકૂલ પડે અને હિમને ન સાંભળ્યા એમ ન કહેવાય
૨ સંપાદક અને તેમના નવા આચાર્ય કઈપણ લખે તેમાં કંઈપણ ઉત્તર લખવાને અમારે રહેશે નહિ.
‘ તંત્રી ?
સિદ્ધચક વર્ષ ૪ અંક ૧૯૨૦
પ્રવચનના સંપાદકને (૧) પક્ષ પ્રતિપક્ષ જે આચાર્યદેવ જણાવેલા તે સત્ય જ હતા અને છે. (૨) એક કલમ કે એક પેઈજ ને ચર્ચા ન હતી કે પેઈજના આંક લખાય, છતાં પ્રવચનકારની અસલથી શી દાનત હશે તે જાહેર થયું છે. (૩) આચાર્યદેવે આહાનનો સ્વીકાર કર્યો ત્યારથી જ તમારા પ્રવચનકારે તે લખવાનું બંધ કર્યું ને તમને સેપ્યું (૪) પક્ષ પ્રતિપક્ષનો મુદે પણ મધ્યસ્થ નકકી કરી શકશે એમ જણાવ્યા છતાં જયારે તમે કે પ્રવચનકાર ન સમજ્યા ત્યારે જ વાસ્તવિકરીતે પ્રશ્નોત્તર ગોઠવાઈ છપાવ્યું છે.