________________
સાગર સમાલાચના સહુ યાને
ગમેાદ્વારકની શાસનસેવા
[૧૫]
૨ તમે કબુલ કરશું છે જ કે ત્રણ ધર્મપ્રેમી ગૃહસ્થા પહેલા તમારા વકતા પાસે આવ્યા, તે પછી આચાય દેવશ્રી પાસે ગયા, એટલે શાસ્ત્રાર્થ અટકાવવાની એક તમારા વકતા તરફથી તેઓ આચાર્ય દેવશ્રી પાસે લઈ ગયા.
૩ તમા કબુલ કરે છે કે પ્રવચનવકતાએ પ્રવચનના નામ વિના પેાતાના લેખને અગે આવતી સમાલેચના સ્વીકારી હતી
૪ તમેા કબુલ કરે છે કે આચાર્ય દેવશ્રીએ તમારા વકતાને તે સમાલેાચના જોવા માકલી હતી. અને તેમાં દુ:ખદાયી માત્ર શબ્દો હાય તે કહાડી નાખવાની આચાર્ય દેવશ્રીએ છુટ આપી હતી અને તેના લાભ તમારા વકતાએ પુરેપુરા લીધે પણ હતા.
૫ તમેા કબુલ કરો જ છે કે સમલેાચના કે જે તમારા વકતાની જિજ્ઞાસા અને તૃપ્તિ ઉપર જ આવતી હતી છતાં એક વખત તે આવે તે પણ તેની ઉપર જિજ્ઞાસા અને તૃપ્તિ નહિ લખવાની તમારા વકતાએ કબુલાત આપી હતી.
૬ તમારા લખાણુથી એ પણ સ્પષ્ટ થાય છે કે- તમારા વકતાની સુચનાથી જ ત્રણ પ્રેમીએ શ્રી લલ્લુભાઈને તેઓની પાસે લઇ ગયા હતા. સમાવેાચના આવે છતાં તેની ઉપર જિજ્ઞાસા અને તૃપ્તિ નહુિ લખવાની તમામ વકતાના મુખેથી કબુલાત સ'ભળાવવા જ લઈ ગયા હતા.
૭ તમે એમ તો નથી જ કહી શકતા કે શ્રી લલ્લુભાઈ એ આચાર્ય દેવશ્રીનો ચિઠીની માગણી તમારા વકતા પાસે કરી હતી.
૮ ચિઠી પાછી જવાથી શાસ્ત્રાર્થ અટકશે એમ માનવુ, કહેવુ અને સગૃહસ્થા દ્વારા વિનંતિ કરવી તે પાછી મેકલાવવી અને સમાલેચના કબુલ કરવી એ પીછેહઠ ન હાય તો સમજી મનુષ્ય તેને શું કહે ?
૯ તમારા વકતા તમારા પડદામાંથી નીકળી શાસ્રા મધ્યસ્થાની મંજુરી પણ ન કરે અને મધ્યસ્થા પાસે મને ચાી શકે ખરૂ ?
કરવાની સહી ન કરે અને જવાનું કહે। એ દુનિયામાં
(તત્રી)
તા.ક. સપાદકજી ! અત્યારે જેમ ઉપાધ્યાયજી સ્થાન, મુર્તી કે મધ્યસ્થાને નીમી શાસ્ત્રોથ ન કરતાં તમને આડા ધરી વિરમગામ સુધીની હદવાળી દિશાથી અવળી દિશાએ જવામાં બહાદુરી ગણે છે તેવીજ બહાદુરી અમદાવાદની બાબતમાં ગણી હશે. પ્રથમ તેઓ પ્રવચન વકતા તરીકે હતા ને તમને અનુવાદક કર્યાં હતા. વચમાં તેએ સદેશે પાઠવનાર થયા અને તમને સ ંદેશા પહાંચાડનાર કર્યાં અને તેથીજ તમાએ તમારા