________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાઇધારકની શાસનસેવા [૧૧૭] સિદ્ધચક વર્ષ ૪ અંક ૧૩ ૧૨ ચે. શુ ૧૫ પૃ. ૨૫મી “ સાગર સમાધાન” વિભાગમાં “આર્યાનાર્યની ચર્ચા” શરૂ થઈ. W૭૩૦
પ્રવચનકારે આહ્વાન કર્યું ને તેને સ્વીકાર થયે, ત્યારે તેઓ સંપાદકને પી ખસ્યા; તેથી લેખ લખવાની ફરજ આવી હતી જે નવા લેખની જરૂર નહિ પડે તે હવે માત્ર “ગ્રામચિંતક' ને લેખ આવશે હવે આ પ્રસંગ હશે તે વધારે કાઢીશું તે શોભશે.
-તંત્રી
સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૧૪ ૧૯૯૨ રો. વ. ")) સમાલોચના
કથીર શાસનમાં જ અહમિન્દ્રના પૂજારી થઈ અન્યને અહમિન્દ્ર ગણાવાય ૧ અહમિન્દ્રના પૂજારીએ એ શ્રી મણિવિજયજી તપસ્વી તથા મહારાજ બુદ્ધિવિજયજીનું ચારિત્ર શ્લાઘનીય ન હતું એમ ક્રાન્તિકારી આચાર્યની ચોપડીમાં જણાવેલું જોયું નથી? ૨ અહમિન્દ્રના પૂજારી પતે એગ વહેવડાવવાના નામે દાનવિજયજી મહારાજથી મોટા થવા માગે અને પિતાના વડીલને વેગ વહેવડાવે અને વડીદીક્ષા આપે તે મહાત્માને તે ચરિત્રમાં સ્થાન જ ન આપે ૩ પિતાના વડીલની અહમિન્દ્રતા તપાસી હોત તે બીજાને અહમિન્દ્ર કહેવા બહાર ન પડત, કારણે (1) ગ વહેવડાવનાર છતાં ગે ન વહ્યા. () ગણિમહારાજની હયાતિ છતાં વાણુઓ પાસે આચાર્યને ઈલકાબ વગર વિધિને લીધો. (૩) વગર યોગવહે માંડળીઆ યુગો વહેવડાવ્યા. (૬) પદસ્થ પાસેથી પદ મેળવ્યા સિવાય વડી દીક્ષાઓ કરી. (૩) પરંપરાથી ચાલી આવતા પાણરત ના આગાર ઉઠાવ્યા. () ગની પર પરાવાળાઓને ચેરપલીવાળા માનવાનું સૂચવ્યું. પણ તેમની દીધેલી વડી દીક્ષા ઓ માની. (૪) શાંતિસાગરના મતનું ગણિજી મૂળચંદજી મહારાજે ઔષધ કરેલ છતાં તેમની નિન્દા ને પિતાની બેટી પ્રશંસા ગોઠવાઈ ૭૩૧૫ (વીરશાસન )
૧ કથી શાસનમાં જણાવે છે કે- કચ્છમાં ભગવાન સુધર્મસ્વામી પધાર્યા હતા અને પ્રતિષ્ઠા વિગેરે કર્યા હતાં, ત્યારે તેના પરમપુરૂષ તે- “કૌશાંબીનગરથી દક્ષિણમાં ભગવાન મહાવીર મહારાજ વખતે સાધુઓને વિહાર જ ન હતું અને તે બધા દેશે અનાર્ય જ હતા” એમ કથે છે, તે પુણ્યપુરૂષ આચા કે કથીર શાસનના લેખક સાચા ? (૨) નયસારની ગુણાધિકતાથી ઈતર તીર્થકરેની ઘેર આશાતના માનનાર માંગાઓ તેમની હાલમાં વર્તમાનના કોઈથી ટકી શકાય તેમ છે નહિ આવું કેમ ભાખતા હશે ? (૩) વંશવેલીની ઘેલછાવાળાએ ઔષધ લેવું વ્યાજબી છે કે જેથી દશા સુધરે. અન્યની અપેક્ષાએ.........સંમૂછિમાં શું વધારે નથી થતાં ? (૪) વંશવેલીની વૃદ્ધિ, એ કથંચિત્ શાસન વેરની પણ વૃદ્ધિ છે, એ ન થયું હોય તે જ સઘનું કલ્યાણ ગણાય.