________________
સાગર સમાલેાચના સંગ્રહુ યાને આગમાદ્નારકની શાસનસેવા
[૧૯]
૨. તીથકર મહારાજ શિવાયના જીવા ભવાંતરથી મતિ આદિ જ્ઞાન ન જ લાવે એમ માનવુ' સૂત્રથી વિરૂદ્ધ છે. ૭૩પા
૩ શ્રી જિનેશ્વર મહારાજ સિવાય બીજા કોઈપણ મનુષ્યને ભવાંતરાથી અવધિજ્ઞાન સાથે ન જ આવે એમ શાસ્રના શ્રદ્ધાળુ તે માને કે કહી શકે જ નહિ ૫૭૩૬॥
૪ આવશ્યકાઢિ સૂત્રને જાણનાર મનુષ્ય તે ભગવાન તીર્થંકર શિવાયના ગણધર અને આચાય દિને તે તે નામકમની સત્તાવાળા ડાવાથી ઇતરજના કરતાં વિશેષતાવાળા માન્યા શિવાય રહી શકે જ નહિ. ભાવિતાત્મા અનગારની એક સ્વપ્ન દેખે છે એ પણ કથન શુ` સામાન્ય છે? ૭૩૭ાા (વીરશાસન)
૧ શતાબ્દીની ઉજવણી શાસ્ત્રાનુસારિણી છે કે વિરૂધ્ધ છે ? એ બાબતની ચર્ચા શાસ્ત્રપાઠ અને તેને અનુસરતી યુકિતયેાથી થવી વ્યાજખી છે. છતાં અંગત આક્ષેપેાથી પરસ્પર હુમલા કરી ચર્ચા બગાડવી એ વ્યાજખી નથી. ચેલે ંજ કરનારે આક્ષેપથી દુર રહેવુ’. ૭૩૮૫ (વીરશાસન)
૧ વીરશબ્દમાં રહેી કર્યુંવિજેતૃતા ન સમજે અને તેમના અનતવીય ને ન સમજે તે જ મનુષ્ય વેદના કલ્પિત અર્થાં ઉપજાવનાર અને વર્ણવ્યવસ્થાના લેપક હોઈ હિંદુધમ ના ઉચ્છેદકને પણ વીર માની સરખામણી કરી મુનિવેષ અને જૈનપણાને લજવે. ૭૩૯ના
૨ પેાતાની છત્રીએ મનાવે અને પરમેશ્વરની પ્રતિમાને ન માનવાની અનાય સમાજીયેાની સરખાવટ દેખીને તેના રાગી થનારા મનુષ્ય સૂત્રસિધ્ધાંતના જ ઉત્થાપક થાય છે તેટલુંજ નહિ પણ દગલબાજ પણ મને છે. ૭૪ના
૩ જૈન ધર્માં, ગર્હુિત અને જીગુપ્સિતકુલોના નિષેધ કરે છે, છતાં જહેશે તે વ્યવસ્થા પેટ ભરવા માટે વેગળી મેલવી છે તે વ વ્યવસ્થાના લેાપક બની અમુસલમાન થનારાના મતને સહકાર દેનારા થાય તેમાં આશ્ચય શુ' ? u૭૪૧૫
૪ ભારતીય ઇતિહાસના અજ્ઞાનલેકે જાતિના નામે ધાડા પાડેલી ન જાણે, તેઓ પણ જૈનવેષધારી એવું ખેલે તે તે ખરેખર પ્રજાજ ચલાવી લે ાજરા
સ્વયં પ્રભાની વાતને ન જાણે, અને બ્રાહ્મજાતીએ ધર્મને નુકશાન કરનાર ખેલે તેમાં નવાઈ નથી. અકકલહીન અને ધર્માંથી દુર ધસી ગયેલી
૫ પ્રતિમા અને વણુ વ્યવસ્થાના લેપને લીધે અમુસલમાન બનેલા મનુષ્ય તેવાના જ મુખે પ્રશ'સાને મેળવે કે જે પાતે તેવી સ્થિતિમાં જ હોય ૫૭૪૩॥
(૨૨-૪-૩૬ મુ`બઈ સમાચાર )