________________
[૧૧૮]
સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્વારકની શાયનસેવા
(૫) ગર્ભજ કરતાં સમૂછિમની ઉત્પત્તિ વધારે છે એ કથીરશાસનને ન સમજાયુ. હાય તા નવાઈ નથી. ૭૩રા
પ્રવચનના સ`પાદકને
(તમારા છેલ્લા નિવેદનના અંગે)
૧ તમારા ઉપાધ્યાયે શ્રી સિદ્ધચક્રના ચર્ચાસ્પદ લેખા વાંચ્યા હશે અને તેએ તે લેખાથી પાતાની સારૂં જાહેર ભૂલ સમજ્યા અને કાંઈ ન લખ્યું, છતાં તમે તે લખાણને અડયા સિવાય લખેા તે તમને જ શેલે.
૨ અમદાવાદની ખાખતમાં મ્હાર અને અંદર જે ખુર્દૂ મનુષ્ય હાજર હતાં તેમના તરફથી સાચી હકીકત હતી તે જ લખાઈ છે. જો તેમાં કાંઈપણ ફેરફાર હોય તે તે ત્રણ ધમપ્રેમીઓને તથા તમારા ઉપાધ્યાયને લખવાની છૂટ ખાપી હતી, છતાં તેમાંનું કાંઇપણ તમે। કે તમારા ઉપાધ્યાય બતાવી શકયા નથી એટલું. જ સત્યના પ્રેમીઓને સત્ય સમજવા માટે પુરતું સાધન છે.
૩ તમારા ઉપાધ્યાય કે તમેા અવસરના નામે સત્ય વાતને ઉડાવવા અને જુદી વાતને પાત્રથા ન માગતા (હા તે) કાં તે શાસ્ત્રાર્થ કરો અથવા રીતસર ઉત્તર આપે, એ સિવાયના રસ્તા, ધમની લાગણીવાલા માટે તે શેલે તેમ નથી
૪ જો તમારા દ્વારા તમારા ઉપાધ્યાય લેખાની પહોંચ આવી રીતે આપવા માંગતા હોય તે તેમને એટલુ જ કહેવુ. બસ છે કે માગ ને ખપ કરી પહેલી તકે સુધારી લે.
૫. તમારા ઉપાધ્યાયે (૧) દરેક તીર્થંકરને અનાદિથી પરોપકાર કરનાર મ:ન્યા, (૨) વાલીજીએ સથા રાગદ્વેોષ રહિતપણે લબ્ધિ ફારવી એમ માન્યુ. (૩) ચતત્ત્વના જુઠ્ઠો અર્થાં કર્યાં (૪) સેરઢ આદિને અનાય ઠરાવવા વ્યાજબી ગણ્યા (૫) આવશ્યકના માટે અથ કર્યાં, છતાં આ બાબતમાં તેઓએ લેખે વાંચ્યા છતાં ભૂલ જાહેર ન કરી ને ઉત્તર ન આપ્યા, તેથી વાચક છુ' સત્ય નહિ સમજી શકે ?
(ત ત્રી)
r
સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૧૫ ૧૯૯૨
સમાલાચના
ભગવાન તીર્થકર મહારાજ શિવાયના કોઇપણ જીવ. ભવિષ્યમાં ચ્હાય તેવે સમ વિદ્વાન, અને શુદ્ધ ચારિત્રના પાલક પણુ ‘જન્મસમયે કઈપણ વિશેષતાને પામતા જ નથી’ આ પ્રકારે આવેલ લખાણુ સ્વતંત્રપણે થયુ હાય તા પણ સુધારાને પાત્ર છે. 1103311
૧ ક્ષાયિકની માફક ક્ષાયેાપશમિક સમ્યકત્વ પણ છાસઠ સાગરોપમની સ્થિતિનું હાવાથી અન્ય જીવને પણ ભવાંતરનું હોઈ શકે છ૩૪ા