________________
સાગર સમાલેચના સંગ્રહુ યાને આગમાદ્વારકની શાસનસેવા
[૧૦૯]
(૭) ચેગ્યતારૂપે પરોપકાર અનાદિ માનવા છતાં તે પણ ચેગ્યતા વિચિત્ર હાવાથી શ્રી નયસારની પરોપકારની તથાભવ્યતા કે ચેાગ્યતા મિથ્યાત્વદશામાં પણ ફળવાળી થઈ તે વિશિષ્ટતા માનવામાં કાઇની નિંદા નથી. ભગવાન જિનેશ્વર મહાવીર મહારાજની સ્તુત્તિ છે. (શીહેરથી પૂ. ગુરૂદેવે પાલીતાણે પૂછાવેલા પ્રશ્નોના આ ખુલાસા છે.) ૭૨૩૫
વર્ષ ૪ અક ૮ ટાઈટલ પેજ ૩ ચર્ચાના ઉત્પાદકા અને ઉમેદવારાને (૧) દીક્ષીને રાકવા માટે પરીક્ષાને અંગે છ માસ સુધી રાકવા જોઇએ એવા આગ્રહ ધરાવનાર પક્ષ તેવી એકાન્ત છ માસની મુદ્દતને નિયમિત પાઠ ન આપે કે પ્રવચનમાં વ્હેલે તેવા છ માસ રાકવાના સ્વીકાર થયેલ ન જણાવે અને ઓછા અધિકપણા સિવાયની એકપણ દિવસની નિયમિત મુદત એક પણ શાસ્રમાં પરીક્ષાની નથી, એ હકીકતને ઉત્સૂત્ર તરીકે ખેાલે તેમના બેલની કિંમત સજજના આંકે ૫૭૨૪ા
(૨) વિકારવાળા સાહિત્યને ખાટે નામે ઉશ્કેરણી કરનાર સ'મૂછિમવાળા આખા લેખને માટે જવાબદાર છે એ હકીકત નિર્મળ દ્રષ્ટિવાળા તે જોઇ શકે જ છે. શાર્પા
(૩) ભગવાન મહાવીર મહારાજની વખત અને મહારાજા સંપ્રતિ ધમ પામ્યા તે પહેલાં પણ માલવાદિ દેશે આ જ હતા, એમ ન માનનાર સૂત્રાનુસારી માન્યતાવાળા થઈ શકે નહિ ૫૭૨૬॥
[વિસ્તુસ્થિતિની ચર્ચામાં અસભ્યતા અસભ્યને જ વરે છે. ]
(૪) માલવા અને સેરઢ વિગેરે કૌશાંખીનગરથી દક્ષિણના દેશા ભગવાન્ મહાવીર વખતે આય ન્હાતા, એમ સાબીત કરવાની દરેક શાસ્ત્રપ્રેમીને છુટ હોય જ. ૫૭૨ના
(૫) માલવા અને સેરઠ આદિ દેશે મહાવીર ભગવાન વખતે આય ન હતા આવું સિદ્ધ કરનારને એ પણ સિદ્ધ કરવાનું કે શ્રી સિદ્ધાચલજી તેમના માનવા પ્રમાણે અનાય એવા સારઠમાં આવ્યા છતાં અનાય ન ગણાય ૫૭૨૮૫
દેશના અનાય પણાને
(૬) શ્રી બ્રહત્કલ્પસૂત્ર, નિયુŚકિત અને ટીકાકારે દેશનું આય`પણું હાવાથી સાધુસાધ્વીના વિહારની કલ્પ્યતા જણાવ્યા છતાં ‘વિહારને લીધે આ પશુ છે' એમ જેને જેને લાગતુ હેાય તે તે સૂત્રપાઠ વિગેરેથી ખુલાસેા કરી શકે છે. ૭૨૯ા
[ ચતુર્થ સ્તુતિ નિર્ણય ક્ષ'કેદ્ધાર આદિના લેખકે એ લીધે તીની મનાતા જણાવી જ છે. ]
[ કૌશાંબી સામાન્ય શબ્દ છતાં દક્ષિણુનુ કૌશાંબી સ્થાન ન લેતાં કૌશાંબીનગરીના આગ્રહ વ્યાજબી નથી ]