________________
સાગર સમાલેાચના સગ્રહ યાને આગમાધારકની શાસનસેવા
[૧૧]
૪ વાત્રીજી ખાખતમાં સમાલેચનામાં જણાવેલા વીતરાગપણામાં લબ્ધિ ફારવવાનું ન હાય' તે વિગેરે મુદ્દાઓનુ સમાધાન તે ઉપાધ્યાયજીએ કર્યુ નથી અને તે ભાખતમાં આહ્વાનના તે શબ્દ સરખાએ ઉપાધ્યાયજીએ લખ્યા નથી, અને તેથી જ તેઓને તે ખાબતમાં લગભગ શબ્દ વાપરી પ્રપ`ચ સેવવે। પડયા છે, છતાં પણ તેને નિર્ણય મધ્યસ્થા દ્વારા કરાવવાની તાક. દ્વારા સૂચના થયેલી જ છે.
૫ યથાસ્થિત, લગભગ, ખરેખર વિગેરે શબ્દે વાપરીને જાણી જોઈને માયાથી મૃષાવાદના બચાવમાં જાય છે.
૬ અમદાવાદમાં આહ્વાનનેા જે સ્વીકાર થયા હતા. તે ચાકખા જ હતા. જુએ
તેની નકલઃ
અમદાવાદ માગશર વિદ્ઘ ર્ માનંદ સાગ
પ. શ્રી રામવિજયજી યાગ્ય.
તમારા છેલ્લા પ્રવચનમાં આવેલ આહ્વાનને અ ંગે જણાવવાનું કે- શ્રી ગુરૂતત્ત્વવિનિશ્ચયના શ્રૃતત્ત્વ' પાઢમાં તમારૂં કથન પ્રકરણ નિરૂધ્ધ છે એમ સાબીત કરાશે તે તમારે માફી માગવી એ શરતે પ્રેફેસર શ્રી અભ્ય'કરદ્વારા ખુલાસે। કરવા અહીં આવે અગર હું ત્યાં આવું.
• તા.ક. સમ્યકત્વાપત્તિ અને શ્રી શય્યભવસૂરિજીવાળી ખાખતમાં તમે। આહ્વાન ન કરતાં ચર્ચામાં રાખેા છે તે તે તમારી મરજી−”
આવે સ્વીકાર ચેાકખી રીતે થયા છતાં તેએએ ચર્ચા કરી નિય ન કર્યાં પણ તે વખતે જે સમાલેાચના આવે તે સ્વીકારી રાહેરાત તે આચાય દેવશ્રીના હાથના આહ્વાનનાં સ્વીકારની ચિઠ્ઠી પછી મેાકટી આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ઉપાધ્યાયજીની ટેવ છે કેઆહ્વાન કરવું અને સ્વીકાર થયે ખસી જવું.
૭ મને તરફ્ના અનુક્રમે પ્રશ્ન, ઉત્તર અને મધ્યસ્થાના નિર્ણય શાસ્રાય વખતે લખાય તે સ્વાભાવિક જ છે, માટે તે ખાખતનું લખાણ સમજવાળું ગણાય નહિ.
૮ શ્રી સિદ્ધચક્રના અંકામાં ૪ વર્ષ ૨જો અ* ૪૮મું પાનું, ૪-૩-૨ ટાઈટલ, ૪-૪-૯૨, ૪-૫-૧૫૪માં ઉપાશ્ચાયશ્રી રામવિજયજી સામા ચાકખા શબ્દોથી ચેલેજો છે, તેમાંથી એકને પણ સ્વીક ૨ તેઓના તરફથી થએલા નથી તત્રી—
તા.ક હજુ પણ ઉપાધ્યાયજી પેાતાના તરફથી આચાર્યશ્રી સિદ્ધિસૂરિજી, આચાય શ્રી નીતિસૂરિજી, આચાર્ય શ્રી નંદનસૂરિજી અને ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીને મધ્યસ્થ તરીકે સ્વીકારી સ્થાન અને મુદત જણાવતા હાય તા આચાર્ય દેવશ્રી તરફથી કબુલાત