________________
[૧૦૬]
સાગર સમાલોચના સંગ્રહ થાને આગમ દ્વારકની શાસનસેવા ૨ પ્રવચનકાર માર્ગ બતાવવા જતાં તે બીજાની હૈયાતિને કલ્પનાથી જ માનવા તૈયાર છે. તેમ એકલાએ સાધુઓને દેખ્યા અને પ્રતિલાલ્યા એમ માન્ય કરે છે. (સાપ્તાહિક)
૧ પાષાણ કે ધાતુની પ્રતિમા કે શ્રી સિદ્ધચક્રજીની વિધિસહિત પ્રતિષ્ઠા થવી વ્યાજબી છે, માત્ર શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરીમાં મેલવાથી પૂજયતા શરૂ કરવી ઠીક નથી. I૭૫
૨ ઉપધાનની માલની કંકોતરીને રિવાજ એ છે કહાડનારાઓને અભિપ્રાય લાગતાવળગતા કે ધર્મપ્રેમીઓ આવે અને શાસનની ઉન્નતિ થાય એમ હવે વ્યાજબી
છે.
૭૦૮
૩ શ્રાવકે શ્રાવકને તે મળે ત્યારે તે પ્રણામ જ કહેવાના અને કરવાના છે. અન્યમતવાળાને પ્રણામ ન કરાય તેથી તે મળે ત્યારે “જય જિનેન્દ્ર” બોલવું વ્યાજબી છે, ને તેમાં આશાતના નથી જણાતી. ||૭૦૯
૪ શ્રમણવર્ગમાં સ્નાતક અને નિર્ચને હિસાબે દુષમાકાલમાં બકુશકુશીલથી તીર્થ છે એમ કહેવાય, બાકી શ્રાવકોને આશ્રીને તે નામશ્રાવક અને ઝાંખરા તથા ખર'. ટનાર શ્રાવકને પણ શ્રાવકપણુરહિત માન્યા નથી. (શ્રાદ્ધવિધિ અને સ્થાનાંગસૂત્ર.) સ્વપર કલ્યાણ કરનાર તે માતાપિતા આદિ સમાન જેવા શ્રાવક થાય ૭૧ના
૫ હામવાળાઓએ એજ પાઠોથી છ માસને નિયમ જણાવેલ છતાં તે ન માનતાં, હમણાં છ મહિનાની પરીક્ષાને આગ્રહ કરવા તૈયાર થયા છે. તેઓ જે તે વખતથી તેવી બુદ્ધિવાળા હોત તે વધુ કલેશ ન થાત એ વાત ખરી છે એમ કહી શકાય. વર્તમાનમાં છ માસની પરીક્ષા કરીને જ કોઈએ દીક્ષા કરી છે કે કરે છે એમ કહેવું સત્યથી વેગળું જ છે. I૭૧૧
૬ સર્વવિરતિ તરફ રૂચિ ન ધરાવનારની પૂજા કારણરૂપ દ્રવ્યપૂજા નથી, પણ માત્ર રૂઢ દ્રવ્યપૂજા છે, એમ શ્રી હરિભદ્રસૂરિજી કહે છે ૭૧૨ા ( ૭ શાસપાઠ વિગેરેમાં અધિકારિ પણને જોવાનું છે, ધર્મશ્રાવણમાં તે સર્વ અધિકારી છે પાખંડી અને કાલસૌકરિક સરખા પણ શ્રવણથી બહિષ્કૃત ન હતા૭૧૩
(મુંબઈને પત્ર) ૧ કેટલાંક જનાવર તે એવાં હોય છે કે પિતાના ચાલાને પિતાના છે એમ ન સમજતાં પારકાના ન હોય છતાં પારકા એમ સમજે છે, પણ તે જનાવરની અજ્ઞાનતાને આભારી છે. મનુષ્યને કેમ તેમ થાય છે તે સમજુ પણ શકે. ૭૧૪ (વીરશાસન)