________________
૧૦
રત્નત્રયી ઉપાસના
શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ પ્રથમ સામાયિક લેવું. પછી પાણી વાપર્યું હોય તો
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિએ, મત્થણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? ઈચ્છે (પછી મુહપત્તિ પડિલેહવી અને આહાર વાપર્યો હોય, ખાધું હોય તો
બે વાંદણાં દેવાં તે આ પ્રમાણે.) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ.1. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિ લે ! કિલામો, અપ્પકિલતાણ બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્કમ. ૬. આવસ્સિઆએ પડિકનમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ. જંકિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વ મિચ્છોયારાએ, સબૂધમ્માઈક્રમણાઓ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિમામિ નિદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭.
(બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ,
પછી પચ્ચકખાણ કરવું. તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું, બિયાસણું વગેરે કર્યું હોય તો પાણહાર'નું પચ્ચખાણ કરવું. રાત્રે પાણી પીવું ન હોય તો “ચઉવિહાર'નું પચ્ચખાણ કરવું. પાણી પીવાની ભાવના હોય તો “તિવિહાર'નું અને સ્વાદિમ-મુખવાસાદિ પણ છૂટી શકે એમ ન હોય તો દુવિહાર'નું પચ્ચકખાણ કરવું.
અહીં તો શાસ્ત્ર કહે તે મતિ, બાકી બધી કુમતિઃ એમ સમ્યગ્દર્શન કહે છે.