________________
૬૬૮
રત્નત્રયી ઉપાસના
રકમ
“નમો જિણાણું – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રાથી એક કરોડ પૌષધોપવાસનો લાભ મળે છે.
બોલો કુંથુનાથ ભગવાન કી જય............... (૩) શ્રી ઋષભાનન સ્વામી શાશ્વતજિનની ટુંક :વ્યંતર જ્યોતિષમાં વળી જેહ શાશ્વત જિન વંદુ તેહ , ઋષભ ચન્દ્રાનન વારિણ, વર્ધમાન નામે ગુણસણ |
શ્રી શાશ્વત નામ જિન શ્રી ઋષભાનન સ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી સિદ્ધ ગતિને પામેલા સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન.
“નમો જિણાણું – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી ઋષભાનન સ્વામી ભગવાન કી જય.... (૪) શ્રી ચંદ્રાનન સ્વામી શાશ્વત જિનની ટુંક - વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતજિન વંદુ તેહ ઋષભ ચંદ્રાનન વારિણ, વર્ધમાન નામે ગુણસણ છે - શ્રી શાશ્વત નામ જિન શ્રી ચંદ્રાનન સ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી સિદ્ધિગતિને પામેલા સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન.
“નમો નિણાર્ણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી ચંદ્રાનન સ્વામી ભગવાન કી જય.....
(૫) શ્રી મિત્રધર ટુંક - અવસર્પિણીકાળના એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન
જે થઈ ગયુ તે થઈ ગયું, ભવિષ્યમાં ધ્યાન રાખજો.