________________
G૦૬
જ, રત્નત્રયી ઉપાસના
બાકાત કરવાના
જ-૧.
છે હીં એ નમ: શ્રી આદિનાથાય નમઃ શ્રી સુરેન્દ્રસૂરિગુરવે નમઃ
શ્રી સુયશ પીયૂષ તત્વજ્ઞાન
સામાયિક શિબિર નિશ્રા - પૂજ્યપાદ આ.શ્રી. વિ. યશોભદ્ર સૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી પ્રશ્ન ૧ સામાયિક એટલે શું? સામાયિક શા માટે કરવી જોઈએ?
સામાયિકનું ફળ શું? જેના દ્વારા સમતાનો લાભ થાય તે સામાયિક, પરભાવમાંથી સ્વભાવદશામાં આવવા માટે, આત્મસ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવા માટે સામાયિક કરવાની છે. સામાયિક કરવાથી ૯૨, ૫૯, ૨૫, ૯૨૫ પલ્યોપમનું વૈમાનિક કલ્પના દેવનું આયુષ્યનો બંધ થાય છે; અથવા તો કોઈ વ્યક્તિ દરરોજ એક લાખ ખાંડી સુવર્ણનું દાન આપે, તેના દ્વારા જે પુણ્ય બાંધે તેનાથી કંઈગણું પુણ્ય એક સામાયિક કરનાર બાંધે છે. સામાયિકનું '
શ્રેષ્ઠ ફળ તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ જ રહેલું છે. પ્રશ્ન ૨ સામાયિકનો સમય ૪૮ મિનિટનો જ શા માટે ? જ-૨. જીવનો ઉપયોગ વધુમાં વધુ ૪૮ મિનિટ જ ટકી રહે છે,
ત્યારબાદ એક ક્ષણ પણ વિચાર પરિવર્તન થાય છે માટે, વળી ૪૮ ને ઉલટાવતાં ૮૪ થાય, ૮૪ લાખ છવાયોનિની ભવ પરંપરા તોડવા માટેના ઉદ્દેશરૂપ ૪૮ મિનિટ છે, વળી ૪૮, ૪+૪=૮ ૪ સંખ્યાથી ઘાતકર્મ ૪ છે, (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાયકર્મ) ઘાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન-કેવલદર્શન પામી જવા માટે; તથા ૮ સંખ્યાથી આઠેકર્મનો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય,
બુદ્ધિપૂર્વક આચરેલો અન્યાય હિંસા કરતાં વધુ ભયાનક છે.