Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1210
________________ ૮૯૪ ૨ . રત્નત્રયી ઉપાસના રત્નત્રયી ઉપાસના આરતી જય જય આરતી આદિ જિગંદા; નાભિરાયા મરુદેવીકો નંદા.... જય જય. ૧ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે...જય જય. ૨ દૂસરી આરતી દીન દયાળા, ધૂળેવા નગરમાં જગ અજવાળા....જય જય. ૩ તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા.... જય જય. ૪ ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે....જય જય. ૫ પંચમી આરતી પુણ્ય ઉપાયા, મુળચંદે ઋષભ ગુણ ગાયા....જય જય. ૬ : -: જાણો છો ? :જંબુસ્વામીના નિર્વાણ પછી કઈ બાર વસ્તુનો વિચ્છેદ થયો ? ૧. પરમઅવિધજ્ઞાન ૨. મન:પર્યવજ્ઞાન ૩. કેવલજ્ઞાન ૪. ઉપશમશ્રેણી ૫. સંપક શ્રેણી ૬. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ૭. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર ૮. યથાખ્યાત ચારિત્ર ૯. પુલાક લબ્ધિ ૧૦. આહારક લબ્ધિ (૧૧. સિદ્ધિગમન ૧૨. જિનકલ્પીપણું (પ્રભાવક-ચરિત્ર) કલેશસહિત મન તે સંસાર, કલેશરહિત મન તે ભવપાર (મોક્ષ)

Loading...

Page Navigation
1 ... 1208 1209 1210 1211 1212 1213 1214