Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 1153
________________ વાર્તા વિભાગ ૮૭ કરવાવાડા વટવહાડમારા કાકાવાસાવડા રાજકીડાતા દાવાદના રાજાના ૩ વિભીષણ રામચંદ્રજીના આશ્રમમાં જાય છે. ૪ લક્ષ્મણ અને રાવણ - વાસુદેવ અને પ્રતિવાસુદેવનું ઘોર યુદ્ધ. ૫ રાવણની અમોઘ વિજયશક્તિથી લક્ષ્મણજી બેભાન. પૂર્વભવની તપસ્વીની કુમારીકા વિશલ્યાના સ્પર્શથી લક્ષ્મણજી સચેત થાય છે. ૬ રાવણની વિદ્યા સાધના, મંદોદરીની ચોકી. બલાત્કાર કરવાની રાવણની ધમકી સાંભળી સીતાજીને મૂચ્છ. રાવણનો પશ્ચાતાપ. ૭ લક્ષ્મણજીના ચક્રથી રાવણનું મૃત્યુ. ધિક્કાર છે અભિમાન તથા પરસ્ત્રી લંપટતાને. ૮ એક હજાર રાજાઓ સાથે ભરતજીની દીક્ષા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૨૩. રામાયણ (૩) (કીર્તિલાલસા-વૈરાગ્ય) ૧ બે અષ્ટપદ મૃગનું સીતાજીને સ્વપ્ન અને ગર્ભધારણ ૨ માલણને ધમકાવી રહેલા માળીના વચનથી વેશબદલો કરી સાંભળી રહેલા રામચંદ્રજીને સીતાજી વિશે ચાલતી અફવા સત્ય હોવાનું જણાતા, કપટથી સીતાજીનો ત્યાગ. ૩ વજજંઘ રાજાની વિનંતિથી સીતાજીનું તેમના મહેલમાં જવું. તથા લવણાંકુશ અને મદનાંકુશ એ જોડકા પુત્રોનો જન્મ. ૪ રામ-લક્ષ્મણ સામે લડવા ઉતરેલા બન્ને કુમારોનો નારદજી દ્વારા પરિચય. ૫ સીતાજીના મહાસતીત્વની પરીક્ષા, દીક્ષિત થવું તથા સ્વર્ગ ગમન. ૬ સૂર્યાસ્ત જોઈને વૈરાગ્ય થતાં હનુમાનજી બે પત્નિઓ તેમજ ૭૫૦ રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી, મોક્ષ પધારે છે. ૭ રામચંદ્રજીની દીક્ષા, અવધિજ્ઞાન, સીતેન્દ્ર દ્વારા ઉપસર્ગ. ૮ રામ મુનિને કેવળજ્ઞાન પ્રાપ્તિ. રાવણ, લક્ષ્મણજી હાલ ચોથી નરકમાં. - ત્યાંથી નીકળી બન્ને તીર્થંકર, તમે “રાવણના ભાવી ગણધર'. ૯ બન્નેને સ્વર્ગમાં લઈ જવા, સીતેન્દ્રનું ચોથી નારકમાં જવું. ઉપાડતા જ અપાર વેદના અને પારાની માફક નીચે પડી વિખરાઈ જવું. - પાપી પૂજાતા ઘર્મી રિબાતા, વહેલા મોડાસહુના હિસાબ થાતા.

Loading...

Page Navigation
1 ... 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214