________________
વાર્તા વિભાગ
૮૭
કરવાવાડા વટવહાડમારા કાકાવાસાવડા રાજકીડાતા દાવાદના રાજાના
૩ વિભીષણ રામચંદ્રજીના આશ્રમમાં જાય છે. ૪ લક્ષ્મણ અને રાવણ - વાસુદેવ અને પ્રતિવાસુદેવનું ઘોર યુદ્ધ. ૫ રાવણની અમોઘ વિજયશક્તિથી લક્ષ્મણજી બેભાન. પૂર્વભવની
તપસ્વીની કુમારીકા વિશલ્યાના સ્પર્શથી લક્ષ્મણજી સચેત થાય છે. ૬ રાવણની વિદ્યા સાધના, મંદોદરીની ચોકી. બલાત્કાર કરવાની રાવણની
ધમકી સાંભળી સીતાજીને મૂચ્છ. રાવણનો પશ્ચાતાપ. ૭ લક્ષ્મણજીના ચક્રથી રાવણનું મૃત્યુ. ધિક્કાર છે અભિમાન તથા પરસ્ત્રી
લંપટતાને. ૮ એક હજાર રાજાઓ સાથે ભરતજીની દીક્ષા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ.
૨૩. રામાયણ (૩) (કીર્તિલાલસા-વૈરાગ્ય) ૧ બે અષ્ટપદ મૃગનું સીતાજીને સ્વપ્ન અને ગર્ભધારણ ૨ માલણને ધમકાવી રહેલા માળીના વચનથી વેશબદલો કરી સાંભળી
રહેલા રામચંદ્રજીને સીતાજી વિશે ચાલતી અફવા સત્ય હોવાનું જણાતા,
કપટથી સીતાજીનો ત્યાગ. ૩ વજજંઘ રાજાની વિનંતિથી સીતાજીનું તેમના મહેલમાં જવું. તથા
લવણાંકુશ અને મદનાંકુશ એ જોડકા પુત્રોનો જન્મ. ૪ રામ-લક્ષ્મણ સામે લડવા ઉતરેલા બન્ને કુમારોનો નારદજી દ્વારા પરિચય. ૫ સીતાજીના મહાસતીત્વની પરીક્ષા, દીક્ષિત થવું તથા સ્વર્ગ ગમન. ૬ સૂર્યાસ્ત જોઈને વૈરાગ્ય થતાં હનુમાનજી બે પત્નિઓ તેમજ ૭૫૦
રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી, મોક્ષ પધારે છે. ૭ રામચંદ્રજીની દીક્ષા, અવધિજ્ઞાન, સીતેન્દ્ર દ્વારા ઉપસર્ગ. ૮ રામ મુનિને કેવળજ્ઞાન પ્રાપ્તિ. રાવણ, લક્ષ્મણજી હાલ ચોથી નરકમાં. - ત્યાંથી નીકળી બન્ને તીર્થંકર, તમે “રાવણના ભાવી ગણધર'. ૯ બન્નેને સ્વર્ગમાં લઈ જવા, સીતેન્દ્રનું ચોથી નારકમાં જવું. ઉપાડતા
જ અપાર વેદના અને પારાની માફક નીચે પડી વિખરાઈ જવું.
-
પાપી પૂજાતા ઘર્મી રિબાતા, વહેલા મોડાસહુના હિસાબ થાતા.