________________
૮૩૬
OCTS
રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
નીકળ્યો. હેમચંદ્રાચાર્યની કૃપાથી રોગનું શમન થયું. ૧૦ માથાની જૂની હિંસાના બદલે જિનમંદિર બનાવવાની સજા. ૧૧ તાડપત્રની ત્રુટિ, ખરતાડ (લખવા માટે અયોગ્ય) પત્રના વૃક્ષોની
પૂજાથી, તે શ્રીતાડ (લખવા યોગ્ય) બન્યા. ૧૨ અજયપાલે કુમારપાલને ઝેર દીધું અને વિષનાશક સીપ પણ ન મળે
એ માટે કોષાધ્યક્ષને ધમકાવી ચાવી લઈ લીધી. કુમારપાળનો સ્વર્ગવાસ. ૧૩ રાજા બનતા, જિનમંદિર તોડાવવાના ઉગ્ર પાપથી અજયપાલ અને ગુઢોહના પાપથી બાલચંદ્ર મુનિ દુર્ગતિમાં ગયા.
૨૧. રામાયણ (૧) (પિતૃવચનપાલન) ૧ કેકેયીએ દશરથના ગળામાં વરમાળા પહેરાવી, આથી બધાં રાજા દશરથ
સામે લડવા તૈયાર થયા. કૈકેયી દશરથની સારથી બની અને દશરથરાજાએ જીત મેળવતા, કૈકેયીને વચન માગવા કહ્યું. અવસર આવ્યું કૈકેયીએ ભરતને રાજ્ય તેમ જ રામને વનવાસ મોકલવાનું વચન માંગ્યું. ૨ પિતાને વચન પાલન કરાવવા રામે વનવાસ સ્વીકાર્યો સાથે સીતા અને
લક્ષ્મણ પણ વનવાસ ગયા. ૩ અયોધ્યા પાછા ફરવા ભારતની રામને આગ્રહપૂર્વક વિનંતિ. ૪ સીતા હરણ, જટાયુ પક્ષી રાવણને ચંચૂ પ્રહાર કરે છે ત્યારે રાવણ તેની
પાંખો કાપી નાખે છે. જટાયુનું મૃત્યુ. પ તરફડી રહેલા મરણાસન્ન જટાયુને જોઈને રામને સીતાહરણની ખબર
પડે છે. ૬ હનુમાનજી રામચંદ્રજીની વીંટી સીતાને આપે છે ત્યારે સીતા ૨૧ દિવસના
ઉપવાસ પછી પારણાં કરે છે. ૭ લંકામાં ભારે ઉલ્કાપાત મચાવી, રાવણનો મુકુટ તોડી, લંકામાં આગ લગાવી, હનુમાન ચાલ્યા જાય છે.
૨૨. રામાયણ (૨) (અભિમાન તપપ્રભાવ) ૧ હનુમાન સીતાજીનું ચૂડીરત્ન રામને આપે છે. ૨ સીતાજીને પાછા સોંપી દેવાનું કહેનાર વિભીષણનું ઈન્દ્રજીત દ્વારા અપમાન.
‘હું પણાના (અહંકારના) ત્યાગ જેવી શ્રેષ્ઠ સાધના બીજી કોઈ નથી.