________________
વાર્તા વિભાગ
૮૩૫
જન
આકાશમાં ચંદ્ર બતાવ્યો. ૩ દેવબોધીએ કુમારપાળને શૈવધર્મી બનાવવા તેની સાત પેઢી બતાવી
ત્યારે હેમચંદ્રાચાર્યે સાત પાટ પર બેસી, એક પછી એક કઢાવી. આધાર વિના અદ્ધર બેસી વ્યાખ્યાન આપ્યું. ૪ ચોમાસામાં પાટણ બહાર ન જવાની પ્રતિજ્ઞાવાળા કુમારપાળ પર તુર્ક
બાદશાહ હુમલો કરે છે. હેમચંદ્રાચાર્ય મંત્રબળથી બાદશાહને પલંગ સહિત
ઉપાશ્રયમાં લઈ આવે છે. કુમારપાળ અને બાદશાહ મિત્ર બને છે. ૫ હેમચંદ્રાચાર્ય તાડપત્રો પર સિદ્ધ હેમ વ્યાકરણ આદિ કેટલાંય ગ્રંથોની
રચના કરે છે. ૬ વિ.સં.૧૨૨૯માં હેમચંદ્રાચાર્યનો સ્વર્ગવાસ થાય છે. ૭ પટ્ટધર બનવાના લોભી ગુરુદોષી મુનિ બાલચંદ્ર, કુમારપાળ પ્રતાપમલને
રાજ્ય દેશે' એવું કહી, અજયપાલને ઝેર આપવા સલાહ આપે છે. ૮ બાલચંદ્રને પટ્ટધર બનાવો અથવા લોઢાની ગરમ શિલા પર સૂઈ જવા,
અજયપાલ મુનિ રામચંદ્રને આદેશ આપે છે. રામચંદ્ર ગુરુ આજ્ઞા મુજબ બાલચંદ્રને પટ્ટધર ન બનાવી, મૃત્યુને સ્વીકારી, સ્વર્ગારોહણ કરે છે.
. ૨૦. પરમાત્ રાજા કુમારપાલ (જીવદયા) ૧ પ્રજાપડનકારી નરવીર (કુમારપાળનો જીવ) નો પિતા દ્વારા દેશ નિકાલ. ૨ જંગલમાં મુનિને ધમકાવે છે. મુનિના ઉપદેશથી સપ્તવ્યસનનો ત્યાગ
કરે છે. ૩ પોતાની પાંચ કોડીના ફૂલોથી જિનપૂજા ૪ હેમચંદ્રાચાર્ય પાસે શ્રાવકના બાર વ્રતનો સ્વીકાર ૫ કુમારપાળના રાજમાં ઘોડાઓને પણ ગાળેલું પાણી પીવરાવાતું હતું. ૬ ઘોડા પરનું અને પણ દુપટ્ટાથી મૂંછ પછી જ કુમારપાળ બેસતા. ૭ સામાયિક દરમ્યાન કરડતા કડાને પણ મરી જશે એ ડરથી ખેંચીને
ન કાઢતા, પોતાની ચામડી કાપી, કીડાને દૂર કર્યો. ૮ પોતાના ૧૮ દેશમાં હિંસા ન કરવાનો ઢંઢેરો પીટાવ્યો. ૯ દેવીના માગવા છતાં બલિનચઢાવતા, દેવીના પ્રકોપથી કુમારપાળને કોઢ
ભૂલો ભલે બીજું બધુ “મા-બાપને ભૂલશો નહીં !