________________
૭૪૬
રત્નત્રયી ઉપાસના
ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તીણશું પ્રતિબંધ. તે. ૩૩ ઈણિ પરે ઈહભવે પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, કરું જન્મ પવિત્ર. ત. ૩૪ એણિ વિધે એ આરાધના, ભવિ કરશે જે હ; સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે. ૩૫ રાગી વૈરાગી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે. ૩૬
圖5 ––––––––––––––––––
આમ મંથન • પંડિતાઈ ત્યારે જ આવે કે જ્યારે આત્મામાં અધ્યાત્મ આવે. | • પંડિતાઈ વિનાનો પંડિત એ તો એક જાતનો નાટકીયો જ
ગણાય. • પંડિત ઓછા બનાય તેનો વાંધો નહિ પણ પંડિતાઈ પૂરી |
જોઈએ. આ શાસનમાં અધ્યાત્મની કેવળ વાતો જ કરનારા ઢોંગીઓને ! કોઈ સ્થાન જ નથી.
જ્ઞાની પુરૂષ તે છે, જેનાથી કોઈને ઉદ્વેગ થતો નથી, જે કદી | ઉદ્વેગ પામતો નથી.
–––––/
-
-
-
-
-
+=
=
જગશરણું નવકાર છે, અન્ય શરણ નહીં કોઈ; શરણ ગ્રહે નવકારનું, ફરી જન્મ નવ હોય.