________________
કલ્યાણક આરાધના વિધિ
કલ્યાણક આરાધના વિધિ
તપ : જ્યારે એક કલ્યાણક હોય ત્યારે એકાસણું કરવું, બે કલ્યાણક હોય ત્યારે આયંબિલ કરવું, ત્રણ કલ્યાણક હોય ત્યારે આયંબિલ અને એકાસણું કરવું, ચાર કલ્યાણક હોય ત્યારે ઉપવાસ કરવો, પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને એકાસણું કરવું.
મતાંતરે : એક કલ્યાણકે એકાસણું, બે હોય તો નિવી, ત્રણ હોય તો પુરિમટ્ટુ આયંબિલ, ચાર હોય તો ઉપવાસ અને પાંચ કલ્યાણક હોય ને પુરિમâ ઉપવાસ કરવો.
જાપ : ૨૦ નવકારવાળી નીચે પ્રમાણે ગણવી, જે પ્રભુનું કલ્યાણક હોય તે પ્રભુનું નામ જાપના પદમાં જોડવું.
૧. ચ્યવન કલ્યાણકે
ૐ હ્રીં શ્રી......
પરમેષ્ટિને નમઃ
ર. જન્મ કલ્યાણકે
ૐ હ્રીં શ્રી......
અર્હતે નમઃ
૩. દીક્ષા કલ્યાણકે
ૐ હ્રીં શ્રી......
નાથાય નમઃ
૪. કેવલજ્ઞાન કલ્યાણકે
ૐ હ્રીં શ્રી......
સર્વજ્ઞાય નમઃ
૫. મોક્ષ કલ્યાણકે
ૐ હ્રીં શ્રી......
પારંગતાય નમઃ
વિધિ ૧૨ લોગસ્સ કાઉસ્સગ્ગ, ૧૨ સાથિયા અને તેની ઉપર ૧૨ ફળ અને ૧૨ નૈવેદ્ય, ૧૨ ખમાસમણા દેવા.
ખમાસમણાનો દુહો : પરમ પંચમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન, ચાર
નિક્ષેપે ધ્યાઈએ, નમોનમો શ્રી જિનભાણ.
新事
૭૯૫
6.
રસોડું મંદિર જેવું પવિત્ર રાખશો તો ઘણા રોગો તમારી નજદીક પણ નહિ આવે.