________________
પર
રત્નત્રયી ઉપાસના
(પાંચમો દિવસ) સાધુપદનો દુહો અપ્રમત્ત જે નિત રહે, નવ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે-વીર.
સાધુ પદના ૨૭ ગુગ (૧) પ્રાણાતિપાતવિરમણવ્રત યુક્તાય શ્રી સાધવે નમઃ (૨) મૃષાવાદવિરમણ વ્રતયુક્તાય શ્રી સા. (૩) અદત્તાદાનવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૪) મૈથુનવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૫) પરિગ્રહવિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૬) રાત્રિભોજન વિરમણવ્રત યુક્તાય શ્રી સા. (૭) પૃથ્વીકાયરક્ષકાય શ્રી સા. (૮) અપકાય કાયરક્ષકાય શ્રી સા. (૯) તેજસ્કાયરક્ષકાય શ્રી સા. (૧૦) વાયુકાયરક્ષકાય શ્રી સા. (૧૧) વનસ્પતિકાયરક્ષકાય શ્રી સા. (૧૨) ત્રસકાયરક્ષકાય શ્રી સા. (૧૩) એકેન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૪) દ્વીન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૫). ત્રીન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૬) ચતુરિન્ટિયરક્ષકાય શ્રી સા. (૧૭) . પંચેન્દ્રિયરક્ષકાય શ્રી સા. (૧૮) લોભનિગ્રહકારકાય શ્રી સા. (૧૯) રૂપ શ્રીસ.ક્ષમાગુણયુક્તાય શ્રી સા. (ર૦) શુભભાવનાભાવકાય શ્રી સા. (૨૧) પ્રતિલેખનાદિશુદ્રક્રિયાકારકાય શ્રી સા. (૨૨) સંયમયોગયુક્તાય શ્રી સા. (૨૩) મનોગુપ્તિયુક્તાય શ્રી સા. (૨૪) વચનગુપ્તિયુક્તાય શ્રી સા. (૨૫) કાયગુપ્તિયુક્તાય શ્રી સા. (ર૬) સુધાદિકાવિંશતિ પરિસહસહનતત્પરાય શ્રી સા. (ર૭) મરણાન્તઉપસર્ગસહનતત્પરાય શ્રી સા.
(છઠ્ઠો દિવસ) દર્શનપદનો દુહો શમ-સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહી જ આતમા, શું હોય નામ ધરાવે રે. વીર.
RK R
E
S
:
. કરી 3
દિ'
મોતથી હર્ષ માનવો.