________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
–
૬૪૫
Ika-aco-
૧૦-૨૦૧૩
ભરત ક્ષેત્રમાં જેટલા તીર્થો હોય, ચૈત્યો હોય, પ્રતિમા હોય. ત્યાં મારી કોટી કોટી વંદના. “નમો જિણાણ”.
વીતરાગ શાસનનું શરણ હોજો. શુદ્ધ મન-વચન-કાયાથી ભાવના ભાવું છું. જરૂર મારી ભાવના સફળ થાય. ઝળહળતી ક્ષાયિક સમક્તિ રૂપી દિવા જેવી જ્યોત મારા આત્માની અંદર પ્રગટાવજે. આંખ મીંચતા સાક્ષાત્ ભગવાનનાં દર્શન થાય છે. મુમુક્ષુ જે કોઈ આ તીર્થનું સ્મરણ કરશે, તેને ભણશે, સાંભળશે, તેનાં ભવોભવનાં પાતિક મળશે. નવ નવકાર મંત્ર ગણીને યાત્રાનું ફળ મેળવશો. હે દાદા જ્યાં સુધી મારે ભવાંતરો કરવા પડે ત્યાં સુધી અખંડ અવિચ્છિન્ન પણે તથા નિર્વિપ્ન આપનાં ચરણ કમળની સેવા ચાહું છું. દૂર બેઠા તમારા સેવકો આપની યાત્રા તથા દર્શન માટે તલસી રહ્યા છે, “હે દાદા વહેલા વહેલા દર્શન “દો',
ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર કુલ ૩,૫૦૭ નાના-મોટા જિનાલયો છે. કુલ ર૭,૦૭ જિનબિંબો બિરાજે છે. કુલ ૧,૫૦૦ ચરણ પાદુકાની જોડ છે.
કુલ ૩,૩૬૪ પગથિયા છે. ગિરિરાજની ઉચાઈ કુલ ર000 ફુટ છે. ગિરિરાજનો ઘેરાવો કુલ શા માઈલ છે. અને
ગિરિરાજનો યાત્રા માર્ગ કુલ ૨ માઈલ ૨ ફલીંગનો છે. શ્રી શત્રુંજયનાં સોળ ઉદ્ધાર :કમ ઉદ્ધારક
સમય ૧. ભરત ચક્રવર્તી
પ્રથમ તીર્થંકરનાં શાસનમાં
કરાવ્યો. ૨. દંડવીર્ય રાજા : ૬ કોડ પૂર્ણ થયા બાદ, ૩. ઈશાનેન્દ્ર
૧૦૦ સાગરોપમ બાદ. ૪. માહેન્દ્ર
૧ ક્રોડ સાગરોપમ બાદ.
સમ્યગ્દર્શન એટલે સ્વ-સ્વરૂપનું યથાર્થ દર્શન.