________________
સ્તવન માળા
સ્તવન માળા
૨૦૦
પહ૭
કર્મ સંગાથે ચાલી રહ્યો આ જીવનનો સંગ્રામ; પાવનભૂમિનો સાથ હશે, ત્યાં સફળ થશે અવતાર,
તું રંગાઈ જાને રંગમાં. ૫ આતમનો નહીં પીછા છોડે, આ પાપોના પડછાયા; પાપોથી પસ્તાઈને હું, તારે દ્વારે આવ્યો,
તું રંગાઈ જાને રંગમાં. ૬
(૯) ખાસ નોધ : ઉપર પ્રમાણે રંગાઈ જાને સ્તવન જે છે તેમાં નીચેના સ્તવનો કોઈ પણ આંતરો તમારી રીતે જોડાણ કરીને તમો ગાઈ શકશો અને તે રીતે સ્તવન ગાઈ શકશો. - રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
આદીનાથે તણા સત્સંગમાં, સિદ્ધાચલ તણા તું સંગમાં. ૧ આજે ભજશું, કાલે ભજશું, ભજશું આદીનાથ
ક્યારે ભજશું ગિરિવર નામ શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં
* તું રંગાઈ જાને રંગમાં. ૨ જીવ જાણતો જાજુ જીવશું, મારૂ છે આ તમામ, પહેલા અમર કરી લઉં નામ; તેડું આવશે જેમનું જાણજે, જાવું પડશે સંગમાં,
તું રંગાઈ જાને રંગમાં. ૩ સૌ જીવ તા પછી જપીશું પહેલા મેળવી લ્યોને દામ. રહેવાના કરી લ્યોને ધમ; પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં,
સૌ જન કહેતા રંગમાં, તું રંગાઈ જાને ૪
od જે મોક્ષ માટે ઝૂરતો હોય અને મોહ સામે ઝઝૂમતો હોય તે શ્રાવક.