________________
૬૨૨
૯રત્નત્રયી ઉપાસના
લગભગ અડધે આવતાં... પ્રભુજી આવ્યો હિંગળાજનો હડો, કેડે હાથ દઈ ચડો રે".
ત્યાં નાની દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવંતનાં પગલાંને આપણે નમસ્કાર કરીએ છીએ.... “નમો જિણાણ”.
જુના રસ્તે સમવસરણ આકારની દેરીમાં.... શ્રી મહાવીર સ્વામી ભગવંતનાં પગલાંને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
જુનો નવો રસ્તો થાય ત્યાં...છાલાકુંડ પાસે શ્રી ઋષભ, શ્રી ચંદ્રાનન - શ્રી વારિષણ, શ્રી વર્ધમાન આ ચાર શાશ્વતા જિનેશ્વર ભગવાનનાં પગલાંને આપણે વંદન કરીએ છીએ... “નમો જિણાણે”.
નૂતન માર્ગે આગળ વધતાં શ્રી પૂજ્યની દેરીમાં રહેલા પદ્માવતી દેવી મને સમ્યફ આરાધનામાં સહાયક થાઓ. તેમનાં મસ્તક પર રહેલા શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ” તથા ત્યાં કુંડની ચારે તરફ શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં, શ્રી આદીનાથ ભગવંતનાં તથા ગૌતમ સ્વામી ભગવંતનાં પગલાને આપણે વંદન-નમસ્કાર કરીએ છીએ. સર્વે પાદુકાને અમારા નમસ્કાર થાઓ.
આગળ ચાલતાં સીધા રસ્ત... શ્યામ રંગની ચાર મૂર્તિ શ્રી દ્રાવાડ મુનિ, શ્રી વારિખિલ્લ મુનિ, શ્રી અઈમુત્તા મુનિ અને શ્રી નારદ મુનિ તે સર્વેને અમારી ભાવભરી વંદના હોજો...
શ્રી દ્રાવડ – શ્રી વારિખિલ્લ મુનિ કાર્તિકી પૂર્ણિમાને દિવસે ૧૦ કરોડ મુનિ સાથે મોક્ષે સિધાવ્યા છે... “નમો સિદ્ધાણં” શ્રી અઈમુત્તાવ મુનિ આ સિદ્ધગિરિ પર મોક્ષે સિધાવ્યા... “નમો સિદ્ધાણં'.
શ્રી નારદમુનિ ૯૧ લાખ મુનિ સાથે આ સિદ્ધગિરિ પર મોક્ષ ગયા.. તે સર્વને મારી વંદના હોજો... “નમો સિદ્ધાણં”.
ત્યાંથી આગળ વધતાં.. એક દેરીમાં પાંચ મૂર્તિઓ બિરાજમાન
Bર
જ .
મા
ના જ.. હe
we
be
it
,
ક
, ,
માટે
+ +
સામાકામ
જેણે ઈન્દ્રિયોરૂપી ગજને અંકુશમાં રાખ્યો તે દેવોથી પણ જીતવો કઠીન છે.