SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન માળા સ્તવન માળા ૨૦૦ પહ૭ કર્મ સંગાથે ચાલી રહ્યો આ જીવનનો સંગ્રામ; પાવનભૂમિનો સાથ હશે, ત્યાં સફળ થશે અવતાર, તું રંગાઈ જાને રંગમાં. ૫ આતમનો નહીં પીછા છોડે, આ પાપોના પડછાયા; પાપોથી પસ્તાઈને હું, તારે દ્વારે આવ્યો, તું રંગાઈ જાને રંગમાં. ૬ (૯) ખાસ નોધ : ઉપર પ્રમાણે રંગાઈ જાને સ્તવન જે છે તેમાં નીચેના સ્તવનો કોઈ પણ આંતરો તમારી રીતે જોડાણ કરીને તમો ગાઈ શકશો અને તે રીતે સ્તવન ગાઈ શકશો. - રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં આદીનાથે તણા સત્સંગમાં, સિદ્ધાચલ તણા તું સંગમાં. ૧ આજે ભજશું, કાલે ભજશું, ભજશું આદીનાથ ક્યારે ભજશું ગિરિવર નામ શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં * તું રંગાઈ જાને રંગમાં. ૨ જીવ જાણતો જાજુ જીવશું, મારૂ છે આ તમામ, પહેલા અમર કરી લઉં નામ; તેડું આવશે જેમનું જાણજે, જાવું પડશે સંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ૩ સૌ જીવ તા પછી જપીશું પહેલા મેળવી લ્યોને દામ. રહેવાના કરી લ્યોને ધમ; પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા રંગમાં, તું રંગાઈ જાને ૪ od જે મોક્ષ માટે ઝૂરતો હોય અને મોહ સામે ઝઝૂમતો હોય તે શ્રાવક.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy