________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૯
૨૦૭
મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્વધસ્માઈક્કમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, ત ખમાસમણો ! પડિકકમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭. ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી.
સાંજના પચ્ચકખાણ. (નીચે આપેલા પચ્ચખાણોમાંથી યથાશક્તિ પચ્ચખાણ કરવા)
ચઉવિહારનું પચ્ચખાણ દિવસચરિમં પચ્ચખાઈ, ચઉવ્વિલંપિ આહાર-અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ..
તિવિહારનું પચ્ચશ્માણ દિવસચરિમં પચ્ચકખાઈ, તિવિહંપિ આહારં-અસણં, ખાઇમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરઈ. ૧. પછી પચ્ચખાણ કરવું. તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું,
બિયાસણું વગેરે કર્યું હોય તો “પાણહાર'નું પચ્ચકખાણ કરવું. રાત્રે પાણી પીવું ન હોય તો “ચઉવિહારનું અને સ્વાદિમ મુખવાસાદિ પણ છૂટી શકે
એમ ન હોય તો દુવિહાર'નું પચ્ચકખાણ કરવું ૨. દરેક વખતે, પોતે સ્વયં પચ્ચખાણ કરે ત્યારે “પચ્ચકખામિ' અને
“વોસિરામિ' બોલવાનું અને બીજાને કરાવવું હોય ત્યારે “પચ્ચકખામિ' ને બદલે “પચ્ચકખાઈ અને “વોસિરામિ' ને બદલે “વોસિરઈ એમ બોલવું જોઈએ. આવી રીતે દરેક પચ્ચખાણમાં સમજવું.
એકવાર વાચેલું શાસ્ત્ર બીજી વાર વાંચતા જેને આનંદ ન આવે તે, સાચો વાંચનાર નથી.