________________
૧૦૪
રત્નત્રયી ઉપાસના
ગુણવ્રયાણ, ચહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉદુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિ – સંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫. *તપચિતવણીનો કાઉસગ્ગ કરવો, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારી
પ્રગટ લોગસ્સ કહેવો. લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવસંપિ કેવલી. ૧
* શ્રી તપચિંતવાણી કાઉસ્સગ્નની રીત
શ્રી મહાવીર દેવે છ માસનો તપ કર્યો હતો. હે ચેતન ! તે તપ તું કરીશ? (અહીં મનમાં તેનો ઉત્તર ચિંતવવો કે) “શક્તિ નથી, તેવા ઉત્કૃષ્ટ પરિણામ (મનના ભાવ) પણ નથી.” તો તેથી એક ઉપવાસ ઓછો કરીશ. (ઉત્તરમાં) “શક્તિ નથી. પરિણામ નથી.” તો બે ઉપવાસ ઓછા કરીશ ? ત્રણ ઉપવાસ ઓછા કરીશ ? એમ ઓગણત્રીસ ઉપવાસ ઓછા કરવા સુધી ચિતવવું, તેના ઉત્તરમાં દરેક વખતે શક્તિ નથી, પરિણામ નથી, એમ ચિંતવવું. પછી પાંચ માસનો તપ કર, ચાર માસનો તપ કર, ત્રણ માસનો તપ કર, બે માસનો તપ કર, માસક્ષમણ કર. (અહીં પણ દરેક વખતે ઉત્તર મનમાં ચિંતવતાં જવો.) પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન એમ તેર દિવસ ન્યૂન
જામinateમક * * *
કોઈની ભૂલ ખાનગીમાં કાઢો, એના વખાણ જાહેરમાં કરો.