________________
પ્રણષ ચિ'તામણિ આનંદમાં આવીને, પેાતાની હાલની સ્થિતિ ભૂલી જઈને, ભેંસાને ખેલાવવા માટે વપરાતા ઉચ્ચારો તે કરવા લાગ્યા. આ જોઈને રાજપુત્રીએ તે ભેંસે ચારનાર ગાવાળ છે એમ નક્કી કર્યું. તે ગાવાલે રાજકન્યાએ કરેલા તિરસ્કારના વિચાર કરીને વિદ્વત્તા માટે કાલિકાદેવીની આરાધના કરવા માંડી. પુત્રી વિધવા થવાની૧૪ બીકથી રાજાએ રાતમાં દાસીને કપટવેષથી માકલી અને તને હું ( કાલિકા ) પ્રસન્ન થઇ છું' એમ ખેલી જ્યાં તે ગાવાળને ઉઠાડવા જાય છે ત્યાં કાલિકાદેવીએ જ
આ ખાટું થાય
છે એમ ઝ્હીને જાતે પ્રત્યક્ષ દર્શન આપીને તેના ઉપર અનુગ્રહ કર્યો. આ વાત સાંભળીને રાજકન્યા જ ત્યાં આવી અને તેણે “ કાંઈ ખાસ વાણી સ્ફુરે છે ? ”૧૫ એમ પૂછયું. આ ઉપરથી તે વખતથી જ કાલિદાસ નામે પ્રસિદ્ધ થયેલા તેણે કુમાર સંભવ વગેરે ત્રણ મહાકાવ્યા અને છ પ્રબંધા રચ્યા. આ પ્રમાણે કાલિદાસની ઉત્પત્તિના પ્રબંધ પૂરો થયેા.
એક વખત તે ( ઉજ્જૈન
નગરમાં વસનારા દાન્ત નામના શેઠ હાથમાં ભેટ લઇને સભામાં બેઠેલા વિક્રમ પાસે આવ્યા અને પ્રણામ કરીને નીચે પ્રમાણે અરજ કરી. મહારાજ, મેં શુભ મુર્તમાં મોટા કારીગરો પાસે એક મહેલ બંધાવ્યા છે, અને તેમાં મેાટા ઉત્સવ કરીને મેં પ્રવેશ કર્યા છે. પછી એ મકાનમાં રાતે હું પલંગમાં અર્ધો ઉધમાં અને અર્ધો જાગતા પડયા હતા; ત્યાં ‘ પડું છું' એમ અકસ્માત્ થયેલે। અવાજ સાંભળીને હું બીકથી ગભરાઇ ગયા અને ‘ પડીશમાં ’એમ ખાલી, એજ વખતે
૧૪ મૂળમાં રાજાને પુત્રી વિધવા થવાની બીક શા માટે લાગી એ નથી કહ્યું પણ એક પ્રતમાં આરાધના કરવા બેઠે અને • ખેારાક છેડી દીધાને આઠ દિવસ થયા ’ એટલા શબ્દ વધારે છે (જીએ મૂળ પૃ. ૭ ટિ. ૧)
૧૫ મૂળમાં અસ્તિ શ્રિદ્ધાગ્દિોષઃ એમ શબ્દો છે, અને ક્તિ શબ્દથી આર્ભ કરી કાલિદાસે કુમાર સભવ કાવ્ય રચ્યું. જીએઃ—
अस्त्युत्तरस्यां दिशिदेवतात्मा
ૐ. સ. સ. ૧ લેા. ૧
દક્ષિત્ શબ્દથી આરંભ કરી મેઘદૂત રચ્યું; જુઓ મેનૂતના ુલે Àાક; कश्चित्कान्ताविरहगुरुणा स्वाधिकारप्रमत्तः
વાળુ શબ્દથી આરંભી રધુવીકાવ્ય રચ્યુંઃ
वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिप्रत्तये.
ઉપર પ્રમાણે કાલિદાસે પેાતાનાં ત્રણ કાચામાં રાજકન્યાના ઉપરના પ્રશ્નને અમર કર્યાં છે એમ વાર્તાકારનું વિક્ષિત જણાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org