________________
પરચુરણ પ્રબંધ
૨૨૭ અને પછી તેના અગણિત પુણ્યના પ્રભાવથી તેને એક વખત સુવર્ણ પુરૂષસિદ્ધિક પણ મળી ગઈ. આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિથી કરોડની સંખ્યામાં ધનનો સંગ્રહ કર્યા છતાં તે અતિશય લોભી હોવાથી કેઈ સત્પાત્રને આપવામાં, કઈ તીર્થમાં કે કોઈના ઉપર દયા આવીને એની લક્ષ્મીનો વ્યય થાય એ તે દૂર રહ્યું પણ બધાં લોકો પાસેથી ધન હરી લેવાની ઈચ્છાવાળો તે હોવાથી તેની લક્ષ્મી કાળરાત્રી જેવી આખા વિશ્વને દેખાતી હતી. હવે એક વખત તેની દીકરીની રત્નો જડેલી કાંસકી રાજાએ પોતાની દીકરી માટે બળાત્કારે હરી લીધી, એટલે એ બાબતના વિરોધથી તે પોતે સ્વેચ્છ દેશમાં ગયા અને વલભીના નાશ માટે પ્લેચ્છ રાજાએ માગેલા કરડે સેનયા તેને આપી વલભી તરફ (પ્લેચ્છ રાજાના લશ્કર સાથે) પ્રયાણ કર્યું. પણ એ રછ રાજાનો એક છત્રી ધરનાર, જેના ઉપર ૨ કે કોઈ જાતને ઉપકાર કર્યો નહતો, તેણે એક દિવસ પરેડીઆ વખતે રાજા અર્થે ઉંઘમાં અને અર્થે જાગતો પડયો હતો ત્યારે પહેલેથી કોઈ માણસ સાથે સંકેત કરી રાખી તેની સાથે નીચે પ્રમાણે વાતચિત કરી. “ભાઈ, આપણા રાજા પાસે કઈ મૂર્ખ ન હોય એ સલાહકાર નથી, નહિ તે ઘોડેશ્વાર લશ્કરને સ્વામી આ રાજેન્દ્ર, જેના કુળ કે શીળની ખબર નથી એવા એક અજાણ્યા નામે અને કામે પણ રંક એવા સારા કે ખરાબ વાણુઆના કહેવાથી સૂર્યના દીકરા શિલાદિત્ય સામે કાંઈ ચાલી નીકળે?” આવી હિત કારક તથા સાચી વાત સાંભળીને કાંઈક મનમાં વિચાર કરીને તે દિવસે સ્પતિ (ગુ. ચિત્રે ) નું નામ છે, કાળાં કુલવાળી એની જાતને કૃષ્ણ ચિત્રક કહી શકાય પણ કૃષ્ણ ચિત્રક કુંડલિકા શું ? ગુજરાતી કુંડળી શબ્દ ઉપરથી આ આખો શબ્દ કઈ જતિષની આકૃતિ ( Astrological diegram) ને વાચક છે એમ ટેની કહે છે,
૬ સુવર્ણ પુરૂષ સિદ્ધિને આગળ આ ગ્રંથમાં એક બે વખત ઉલ્લેખ આવી ગયો છે. માણસ જે વડી સેનાની મૂર્તિમાંથી જોઈએ તેટલું સોનું કાપી લેવા છતાં એ મૂર્તિ પાછી પહેલાં જેવી અખંડ થઈ જાય એનું નામ સુવર્ણ પુરૂષ સિદ્ધિ,
આ રંક કે કાને સુવર્ણ પુરૂષ સિદ્ધિ કેવી રીતે મળી તે બાબતનું એલબીનીએ નીચે પ્રમાણે વર્ણન કર્યું છે ( જુઓ ‘સચાહ” નું ભાષાંતર પુ. ૧ પૃ. ૧૯૨). એ કહે છે રંક ફળો વેંચવાને ધંધો કરતો હતો. તેણે એક ગામડીઆ પાસેથી એક મૂર્તિ ખરીદી જે કોઈ ક્ષીરી (તેડતાં દુધ નીકળે એવા) વૃક્ષનો રસ અડતાં સેનાની થઈ. આ રંક પિતે રહેતો પોતાના ઘરમાં પણ તેણે ધીમે ધીમે પતે રહેતા તે આખું શહેર ખરીદી લીધું.
Jam Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org