________________
પ્રાધ ચિંતામણી
'
‘ નવું નથી ' ( મૈં નવ) એ પ્રમાણે જગદેવે સમસ્યા આપેલી તે ઉપર પ્રમાણે કાઇ પંડિતે પૂરી કરી. આ અને આવાં બીજાં ઘણાં કાવ્યે સાંભળવામાં આવે તેમ આ સંબંધી સમજી લેવાં.
૨૪૪
""
',
૧૫ હવે શ્રી પરમ દેવની પટરાણીને જગદેવે બેન કરીને માની હતી. એક વખત શ્રીમાલના રાજાને જીતવા માટે રાજાએ જગદેવને મેકક્લ્યા, પણ છળથી ઘા કરનાર શત્રુસૈન્યે જગદેવ દેવપૂજામાં રાકાયેલા હતા ત્યારે આ રાજના સૈન્યને પાછું કાઢયું. છતાં તેણે દેવપૂજાના ત્યાગ ન કર્યા. એ વખતે દૂતને માઢેથી વ્હેલાં કદિ ન સાંભળેલી એવી જગદેવની હારની વાત સાંભળીને શ્રી પરમર્દીએ રાણીને કહ્યું કે તમારા ભાઇ સંગ્રામ વીરાના સ્વામી હાવાના દાવા કરે છે પણ શત્રુએએ હુમલે કર્યો ત્યારે તે ભાગી પણ ન શકયા. રાખનું આવું સર્મચ્છેદી કટાક્ષ વચન સાંભળીને તે રાણીએ સવારના વખત હાવા છતાં પશ્ચિમ દિશા તરફ જોવા માંડયુ. ‘શું જુએ છે ? ' એમ રાજાએ પૂછ્યું ત્યારે તેણે સૂર્યોદયને જોઉં છું ' એવા જવાબ આપ્યા. “ અરે ભાળી, સૂર્યોદય તે વળી પશ્ચિમ દિશામાં થતા હશે ? એમ રાજાએ કહ્યું, ત્યારે રાણીએ જવાબ આપ્યા કે “ સ્રહ્માને પ્રપંચ અવળા હોય તા પશ્ચિમમાં સૂર્યોદય સંભવિત નથી તે પણ સંભવિત થાય પણ ક્ષત્રિયદેવ જગદેવની હાર સંભવિત નથી " આ રીતે દંપતી પ્રીતિ વાદ કરે છે, ત્યાં દેવપૂજા પૂરી થયા પછી જગદેવ પાંચસા લડવૈયાઓને સાથે લખતે ઉપડયાં અને સૂર્ય જેમ અંધારાને, સિંહનું બચ્ચું જેમ હાથીના સમૂહને અને પવનનેા ઝપાટા જેમ વાળાંને વીખેરી નાખે તેમ તે શત્રુના લશ્કરને વીખેરી નાખ્યું.
'
'
kr
31
૧૬ હવે પરમર્દી નામના રાજા જગમાં ઉદાહરણ રૂપ થઇ પડેલું એશ્વર્ય સુખ ભોગવતા હતા, અને ઉધતા નહેાય ત્યારે છરીતે અભ્યાસ કર્યાં કરતાં તેને પેાતાના એજથી દીપાવતા. આ ક્રૂર રાજા જમતી વખતે હમેશાં પીરસવામાં રેાકાયેલા એક રસેયાને તરવારથી કાપી નાખતા. આ રીતે વર્ષમાં ૩૬૦ રસાયાની રસેષ્ઠ માણનાર આ રાજાએ ‘કાપકાલાનલ ’ એવું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું.
(૧૮) હું આકાશ ! તું હજી આગળ ફેલા, હું દિશાએ ! તમે ચારે તરફ પ્રસરી જાવ, હું પૃથ્વી ! તું વિશાળ થા, તમે બધાંએ વ્હેલાંના રાજાએના યશને વિકાસ પ્રત્યક્ષ જોયા છે, હવે પરમર્દી રાજાના યશના સમૂહને વિસ્તાર થવાથી ખી ફુલવાથી ફાટેલા દાડમ જેવી બ્રહ્માંડની દશા થાય છે તે જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org