Book Title: Prabandh Chintamani
Author(s): Merutungacharya, Durgashankar K Shastri
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 263
________________ ૨૪૨ પ્રમ'ધ ચિંતામણી અવાજ બંધ થઇ ગયા છે એવું જોઇને, બળવાન મ્લેચ્છ સમૂહથી જેનું મન વ્યાકુલ થઇ ગયું છે એવા જયચંદ્ર હવદેવીના પુત્રને પેાતાના હાથી ઉપર એસારી પેાતે હાથી સાથે ગંગાના પાણીમાં ડુખી સુએ. આ પ્રમાણે જયચંદ્ર પ્રબંધ પુરા થયા. ૧૭ ૧૪ જગદેવ નામના એક ક્ષત્રિય થઈ ગયા, તે ત્રણે પ્રકારના૧૮ વીર શિરામણી હતા. એ સિદ્ધરાજ ચક્રવર્તી પાસે સન્માન પામ્યા હતા. છતાં એના ગુણરૂપી મંત્રથી વશ થયેલા, શત્રુએને દળી નાખનાર પરમાઁ રાજાએ ખૂબ આગ્રહથી તેને પેાતાની પાસે ખેલાવ્યા. એટલે પૃથ્વીરૂપ ના ક્રેશ સમૂહ જેવા કુંતલદેશમાં તે ગયા. અને દ્વારપાળે જગદેવ આવે છે એવું જ્યાં સભામાં કહ્યું ત્યાં એ રાજસભામાં કાઇ નટડી વસ્ત્ર રહિત થઇને માત્ર ઝુલને ત’ગીગ્મા પહેરીને નાચતી હતી તે એકદમ ઉપરનું વસ્ત્ર આઢી લઈને ત્યાં ખેસી ગઇ. પછી રાજાના દ્વારપાળે દાખલ કરેલા જગદેવને સ્નેહ સંભાષણ વગેરે સન્માન આપ્યા પછી એક લાખની કીંમતનાં વીરપુરૂષાને ગાભે એવાં એ અમૂલ્ય રેશમી વસ્ર આપીને તેને માટે આસને મેસાર્યા પછી સભાના સંભ્રમ દૂર થયા એટલે રાજાએ તેજ નાચનારીને નાચ ચાલુ કરવા કહ્યું; ત્યારે યોગ્ય પ્રપંચ કરવામાં ચતુર શિરામણી તે નટડીએ ‘“જગત્ આખામાં એકજ પુરૂષ છે અને તે જગદેવ છે. અને હવે તે ૧૭ ચતુર્વિશતિ પ્રબંધમાં પણ શ્રીહ કવિપ્રમધ નામના ૧૧ મા પ્રબંધમાં ઘેાડા ફેરફાર સાથે ઉપરના પ્રમ’ધમાં કહેલ વૃત્તાન્ત મળે છે. ( ફાસ સભાનું સંસ્કરણ (પૃ. ૧૧૨ થી ૧૧૮ ) આ જયચન્દ્ર તેા કનેાજને! છેલ્લા ગહડવાલ રાન; એ રાનનાં વિ. સ ૧૨૨૬ થી વિ. સ’. ૧૨૪૩ સુધીનાં ચાદ તામ્રપત્ર મળ્યાં છે. વિ. સ. ૧૨૫૦ ( ઇ. સ. ૧૧૯૪ ) માં શાહબુદ્દીન ધારીએ આ જયચંદ્રને ચંદાવર ( ઇટાવા જીા ) આગળ હરાજ્યેા અને બનારસને મુસલમાને એ લૂંટયું એમ મુસલમાન તવારિખ લેખકા કહે છે (જીએ કામિલુત્તવારિખ Elliot Vol. 11 p. 251 ભારત કે પ્રાચીન રાજવંશ તૃતીય ભાગ પૃ. ૧૧૧) મુસલમાન લેખકા પણ મેરૂત્તુંગ પેઠે જયદ્રને બનારસના રાન કહે છે ( એજન પૃ. ૧૧૨ ) એ ઉપરથી તેણે બનારસને રાજધાની બનાવી હોય એ બનવા જોગ લાગે છે, જયયદ્રના પ્રધાન પદ્માકર અણહિલપુર ગયા હતા અને ત્યાંથી એ વિધવા સુહવાદેવીને લેતા આવ્યા એમ ચતુર્દવાતિ પ્રમધ કહે છે આ જચય પછી તેના પુત્ર હરિશ્ચન્દ્ર નાજના રાજા થયા હતા તે પછી તેના વશો ફરતા ફરતા મારવાડમાં આવ્યા, ( ભારત કે પ્રાચીન રાજવશ તૃતીય ભાગ પૃ. ૧૧૫ ) ૧૮ દાનવીર. યુવીર અને દયાવીર એમ ત્રણ પ્રકારના વીર ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322