________________
પરચુરણ પ્રખંધા
૨૩૫
*
ગાતી કાઢી તેને તે વેષ પહેરાવી, તે ઘેાડા ઉપર બેસારી મહેલમાં તેડી ગયા અને પછી શું બન્યું હતું તે રાણીને જણાવી તેકુંભારનેજ પુણ્યસાર નામ આપી રાજા બનાવ્યા. આ રીતે કેટલોક સમય ચાલ્યા ગયા. પછી તે પ્રધાન શત્રુ રાજા સામે લશ્કર લઇને ચડી જતા હેલાં પેાતાની બદલીમાં એક મંત્રીને રાજાની સેવામાં સાંપી પાતે પરદેશ નીકળી ગયેા. હવે તે રાજા પેાતાનેજ વશ પત્નીને પતિ જેમ સ્વૈર વિહારી થઇ જાય તેમ નિરંકુશ થઇ ગયા અને બધા કુંભારાને ખેલાવી માટીના ઘેાડા, હાથી, ઉંટ વગેરે બનાવીને એ વધુ આખા દિવસ રમવા મંડયા. આવું થતાં, રાજા તરફથી બધા રાજકીય વર્ગને તિરસ્કાર થાય છે એવું સાંભળી તે પ્રધાન લશ્કરી છાવણીમાંથી થે।ડાં માણસોને સાથે લઇ રાજા પાસે આવીને મેલ્યેા કે “તું આટલી વારમાં જ તારૂં કુંભારપણું ભુલી ગયા? અને સ્વભાવની ચંચળતાથી જો કાંઇ મર્યાદા નહિ રાખે તેા તને ઉઠાડી મુકીને ખીજા ક્રાઇ કુંભારના છે।કરાને ગાદી ઉપર એસારીશ. ” તેનાં આ વચનથી અતિશય ક્રોધ કરીને તે રાજાએ સભામાં એકાંત સ્થાનમાં જ ખેઠાં બેઠાં “ અરે કાણુ છે ? '' એવી બૂમ મારી કે તરત જ ચિત્રામાં ચીતરેલા સિપાઇઓએ જીવતા થઇને તે પ્રધાનને પકડીને બાંધી લીધા. આ અસંભવિત જેવા મહા આશ્ચર્યકારક બનાવના વિચાર કરીને તે રાજાના પ્રભાવના આ આવિર્ભાવથી મનમાં કિત થઇને તેના પગમાં પડીને પેાતાને છુટા કરવાની અતિ નમ્રતાથી પ્રમાને અરજી કરી, અને રાજાએ તેમ કરતાં, તેણે ભક્તિપૂર્વક વિનંતિ કરી કે “ તમને સામ્રાજ્ય આપવામાં હું તે નિમિત્ત માત્ર છું, કારણ કે. તમારા પ્રભાવથી ચિત્રરૂપ માણસે પણ જીવતાં થઈને આ રીતે તમારા હુકમ માને છે તેમાં તમારાં પૂર્વનાં પુણ્ય કર્મ જ કારણરૂપ છે માટે જ તમારૂં પુણ્યસાર નામ સાર્થક છે.”
આ રીતે પુણ્યસાર પ્રમધ પુરા થયા.
૧૦ જૂના વખતમાં પાટલી પુત્રમાં નન્દીવર્ધન નામનેા રાજકુમાર પેાતાના ઉપર છત્રી ધરનાર સાથે દેશ પરદેશ જોવાની ઇચ્છાથી માબાપની રજા માગ્યા વગર પરદેશમાં ગમે ત્યાં ચાલતા થયે!. રસ્તામાં સવારને વખતે એક શહેરમાં આવ્યા; ત્યાં એ વખતે એ શહેરને રાજા અપુત્ર મરી ગયેલા હાવાથી પ્રધાને એ અભિષેક કરેા મુખ્ય હાથી આખા શહેરમાં ગમે તેમ કરવા લાગ્યા અને ફરતાં કરતાં આ નવેા આવેલા રાજકુમાર પડખે ઉભેલા હેાવા છતાં ખરાબ સ્વપ્નને જેમ ભુલી જઇએ તેમ તેને ભુલી જઈને તેના છત્રી ઉપાડનાર ઉપર હાથીએ કળશ ઢાળ્યેા. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org