________________
૨૩૨
પ્રમ'ધ ચિંતામણી
એટલે તેને ખાડામાં દાટી છે તેઓએ રાજાને વાત કરી. હવે કાઇ હરણી સવાર સાંજ એય વખત તે ખાઇના છે।કરાને દુધ પીવરાવી માટા કરવા લાગી. એ અરસામાં મહાલક્ષ્મી દેવીના મન્દિરની આગળ ટંકશાળમાં હરિણીના ચાર પગ નીચે બાળક રૂપ એક નવું નાણું ઉત્પન્ન થાય છે એવું સાંભળીને ક્રાઇ નવા રાજા ઉત્પન્ન થયા છે. એવી લેાકેામાં વાત ચાલતાં, શ્રી રત્નશેખર રાજાએ એ બાળકને મારી નાખવા માટે ચારે દિશામાં સૈન્ય મેાકલ્યું. તેઓએ તપાસ કરતાં એ બાળકને શેાધી કાઢયા પણ બાળહત્યાથી ક્ડીને સાંજ વખતે શહેરના દરવાજામાં, ગાયાનાં ટાળાંની ખરીથી કચરાઇને એ બાળક મરી જાય અને પેાતાના ઉપર અપવાદ ન આવે એ માટે તેને મુકી દીધે! અને હેટે ઉભા શું થાય છે એ જેવા લાગ્યા; ત્યાં એ ઠેકાણે ગાયાનું ટાળું આવી પહોંચ્યું પણ પુણ્યને મૂર્તિમાન સમૂહ હૈાય એવા તે ખાળકને જોઇને તે ગાયા ત્યાં જ સ્તબ્ધ થઇ ગઇ હાય એમ ઉભી રહી ગઇ. અને પાછળથી એ ગાયા સાથેના સાંઢે આગળ આવી ધર્મ પેઠે દીપતા તે બાળકને પેાતાના પગ વચ્ચે રાખી ગાયાના આખા ધણુને જવા દીધું ૧૧ આ વૃત્તા-ત સાંભળીને તથા તે નગરના સામન્તા તથા ક્રાની વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઇને રાજાએ તે ખાળકને પાતાની પાસે તેડાવી, તેને પુત્ર રૂપે સ્વીકારી, શ્રી પુજ એવું તેને નામ આપી ઉછેરવા માંડયા.
૭ હવે શ્રી રત્નશેખર રાજા સ્વર્ગે જતાં તે શ્રી પુજને રાજ્યાભિષેક કરવામાં આવ્યા અને પેાતાના રાજ્યનુ પાલન કરતા તે રાજાને એક દીકરી જન્મી. આ છે।કરીનાં સર્વ અંગે સંપૂર્ણ સુંદર હતાં પણ તેનુ` મેહુ વાંદરા જેવું હતું. એ ( વિકૃતિ )ના વૈરાગ્યથી તે ાકરી વિષયાથી દૂર રહેતી. તેનું શ્રી માતા એવું નામ હતું. તેને એક વખત પૂર્વ જન્મની સ્મૃતિ થઇ આવી અને તેણે પેાતાના બાપને પેાતાના પૂર્વ જન્મનું વૃત્તાન્ત નીચે પ્રમાણે કહ્યું કે “હું આ વ્હેલાંના જન્મમાં આષુ પર્વતમાં વાંદરો હતી. ત્યારે એક ઝાડ નીચે એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કુદવા જતી હતી ત્યાં કાઇએ અતુલ્ય કુશળતાથી ( ખાણ માર્યું અને તેથી ) તાળવું વીંધાઈને મરણ પામી. પણ તે ઝાડની નીચે આવેલા કામિત તીર્થ નામના
૧૧ આને મળતી ધેાસક વેપારીની વાર્તા પ્રા, ઈ, હડી એ જલ એક્ ધી રાયલ એશીઆટીક સેસાઇટી ના ઇ. સ. ૧૮૯૮ ના એકટોમ્બરના અંકમાં છપાવી હતી ( પૃ. ૭૬૮, ૭૬૯ ) એમાં બકરી છેકરાને ઉછેરે છે, એ પ્રમાણે ટોનીએ ટિપ્પણુમાં નોંધ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org