________________
કુમારપાલ પ્રમધ
૨૦૫
૫૦ સં. ૧૨૫૦ થી ૬૩ વર્ષ સુધી શ્રી ભીમદેવે ( ભીમદેવ બીજાએ ) રાજ્ય કર્યું. આ રાજાના રાજ્યકાળમાં માળવાના શ્રી સાહડ નામના રાજા ગૂર્જર દેશના વિનાશ માટે સીમાડા સુધી ચઢી આવ્યા, ત્યાં ગૂર્જર દેશના પ્રધાને તેની સામે જઈને કહ્યું કેઃ—
Ο
(૩૫) હે રાજારૂપ સૂર્યે તમારે। પ્રતાપ પૂર્વ દિશામાં જ શાભે છે પશુ પશ્ચિમ દિશામાં ઉતરતાં તે પ્રતાપને લય થઇ જાય છે.
તેની આ વિરૂદ્ધ વાણી સાંભળીને તે પાછે! ફરી ગયા.૧૨ પશુ પછી તેના પુત્ર અર્જુનદેવે ગૂર્જર દેશને હરાવ્યા પણ હતા.
મૂળરાજના અનુયાયીઓના ઉત્કી લેખાની વશાવળીમાં મૂળરાજના બિરૂદરૂપે છાપરાભૂતપુડીયાઽનાધિાનશ્રીમૂળરાનવેલ એ રીતે એ પરાક્રમનેા ઉલ્લેખકરેલા છે, (ભીમદેવ બીજાનું સ', ૧૨૬૬નું તામ્રપત્ર I. A. Vol VIII p. 110) વળી સુંધાના લેખમાં કલ્હણે તુરૂ ષ્કાને હરાવ્યા એમ લખ્યું છે તે પણ આજ બનાવની વાત હશે અને મૂળરાજના સામત તરીકે આ કેહુણ લડયા હશે એમ દે, રા. ભાંડારકર કહે છે ( E. I. Vol, XI ) તે ખરાખર લાગે છે. ઉપર કહેલું કાસહૃદ તે આબુની તળેટીનુ કાયદ્રા, પ્ર. ચિં.ના ગાડરાષ્ટ્રને કાયદ્રા આગળ સમજવું ?
વિ. સ. ૧૨૩૫ ના ભીમદેવના લેખમાં કારભારી તેજપાલની પત્નીએ તુરૂકાએ ખંતિ કરેલી પ્રતિમાને સ્થાને નવી પ્રતિમા સ્થાપી ( જુએ ભાવનગર પ્રાચીન શેાધસ'ગ્રહ લેખ ન, ૨૮) એમ જે લખ્યું છે તેમાંનું તુષ્કાએ કરેલું મૂર્તિખંડન ઉપર કહેલી લડાઇ વખતે બન્યું હશે.
મૂળરાજની માને પરમર્દિ` રાજાની દીકરી કહી છે; આ પરમીતે કાઢબ રાજા પેરમાદી અથવા શિવચિત્ત ( રાજ્યકાળ વિ. સ. ૧૨૦૩ થી ૧૨૩૧) હાવા જોઇએ. ( Bombay Gazeteer, Early Gujrat p. 195 ).
૬૨ ઉપરના ક્ષેાકમાં રાજને સૂર્યની ઉપમા આપી જેમ સૂય પશ્ચિમમાં જતાં અસ્ત પામે છે તેમ ગૂજરાતની પૂર્વમાં આવેલા માળવાના રાજના પ્રતાપ પણ પશ્ચિમમાં જતાં અસ્ત પામશે, એમ કહેવાનો આશય છે પણ માત્ર આ કાવ્યરોાલી શીખામણુ માનીને ચડી આવેલા રાજા પાછેા ચાલ્યા જાય એ જરા વિચિત્ર લાગે છે, માળવાના રાન્ત અન વર્મા (જે પણ ભીમદેવ ખીન્તને સમકાલીન હતા)ના એક તામ્રપત્રમાં સુટવર્મા (એજ ઉપર કહેલે સેહડ) એ અણહિલવાડના રાન્તને હરાભ્યા હતા એમ કહ્યું છે. કીર્તિ મુદીમાં લખ્યું છે કે લીમદેવના સમચમાં માળવાના રાહએ ગુજરાત ઉપર ચડાઈ કરી પણ લવણપ્રસાદે તેને પાછા હડાળ્યો, ટુંકામાં માળવાના રાજા ચડી આવેલેા અને કદાચ હેલાં ગુજરાતના રાાની હાર થઈ હશે પણ પાછળથી માળવાના રાજાને પણ પાછું હઠવું પડયું હશે, આ સુભટવર્માના પુત્ર અર્જુન વર્માએ ગુજરાતના ધ્વસ કર્યાનું પ્ર. ચિં. કહે છે તેને ઉલ્લેખ પાતિમંજરી નામની નાટિકામાં મળે છે અને અર્જુનવર્માની ચડાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org