________________
પ્રબંધ ચિંતામણી નિર્વેદ પામીને તથા બે રીતે નીચું મોટું રાખીને પિતાના મકાનના પાછલા ભાગમાં જૂના ખાટલા ઉપર નિસાસા નાખતે પડી રહ્યો. પણ તેની બાલ પંડિતા પુત્રીએ પ્રેમ પૂર્વક પિતાને ઉઠાડીને સ્નાન, ભજન, પાન વગેરે કરાવી પછી પિતે તિલક મંજરીની પહેલી પ્રત જોઈ હતી તે ઉપરથી યાદ કરી ને અર્ધો ગ્રન્થ લખા, તથા બાકીને અધે પંડિતે નવો ઓ એ રીતે ગ્રંથ પૂરો કર્યો૩૯ - ૨૬ એક વખતે ભેજની સભામાં ધનપાલે નીચેનું કાવ્ય કહ્યું –
(૮) હે ધારાના અધીશ, બ્રહ્માને પૃથ્વીના રાજાઓની ગણત્રી કરવાનું કુતૂહલ થવાથી તેણે તમારી ગણના કરવા આકાશમાં ખડીથી જે લીંટી દેરી તે જ આ સ્વર્ગગંગા થઈ, અને તમારા જેવા રાજાનો અભાવ હોવાથી પછી બ્રહ્માએ ખડીને કટકે નીચે નાખી દીધે તે પૃથ્વી ઉપર હિમાલય થયો.
બીજા પંડિતાએ આ કાવ્યને ઉપહાસ કર્યો એટલે તેણે કહ્યું. (૬૯) વાલ્મીકિ કવિએ વાંદરાઓએ ઉપાડી આણેલા પર્વતેથી સમુદ્ર બાંધે અને વ્યાસે અર્જુનના બાણથી સમુદ્ર બાંધ્યો. છતાં તે બે ઉપર અતિશયોક્તિને દેષ કઈ મુકતું નથી. અને અમે કાંઈક પ્રસ્તુત વસ્તુનીજ વાત કરીએ, છતાં લોકે મોઢું ફાડીને મેટેથી હસે છે, માટે હે પ્રતિષ્ઠા ! તને નમસ્કાર છે. ' એક વખત કોઈ પંડીતે “હે રાજા, મહાભારતની કથા સાંભળે ” એમ કહ્યું ત્યારે તે પરમ જૈન ધર્મીએ જવાબ આપે.
() પિતાના ભાઈની વહુનાં વૈધવ્યને ભંગ કરનાર અને જાતે કાનન (કન્યામાંથી ઉત્પન્ન થયેલા) મુનીએ રચેલી અને ગેલક (પતિ મર્યા પછી જાર કર્મથી ઉત્પન્ન થયેલા)ના પુત્રો તથા જાતે કુંડરૂ૫ (પતિ છવા છતાં પારકર્મથી સ્ત્રીએ ઉત્પન્ન કરેલા ) અને એક સ્ત્રીના પતિ રૂપે પાંચ (પાંડવો)ની કથા એ જે પુણ્ય અને માણસને કલ્યાણકારક હોય તે પાપની શી ગતિ (પાપ રૂપ કઈ કથા ?)
ર૭એક વખત હમણાં કાંઈ પ્રબન્યાદિની રચના ચાલે છે? એમ રાજાએ પૂછતાં ધનપાલે કહ્યું –
૭૯ રનમંદિર ગણ કહે છે. આ રીતે ગ્રંથ પાછે સજીવન કરવામાં મદદ કરનાર પુત્રીનું નામ તિલક મંજરી હોવાથી ધનપાલે ગ્રંથનું નામ તિલકમ જરી પાડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org