________________
૧૬૪
પ્રશ્ન'ધ ચિ'તામણી
પણ યાવાળા અને પરસ્ત્રીને મ્હેન સમાન ગણનારા હતા. સામુદ્રિક શાસ્ત્ર જાણનારા ( જ્યાતિષી )એએ સિદ્ધરાજને તમારી પછી આ ( કુમારપાલ) રાજા થશે એમ ભાખેલું હાવાથી તેને હલકા કુળને ગણીને તે રાજા થાય એ સહન ન કરી શકતા સિદ્ધરાજ તેના વિનાશના રસ્તે હંમેશાં શાખ્યા કરતા. કુમારપાલને આ વાતની જરા બાતમી મળી જવાથી એ રાજાથી એનું મન બ્હીના કરતું, એટલે તેણે તપસ્વી વેષે અનેક વર્ષો સુધી જુદા જુદા દેશામાં ફર્યા કર્યું. અનેક વર્ષોં પછી એક વખત ફરી પાટણમાં આવી કયાંક મઠમાં કુમારપાલે ઉતારા કર્યો. પછી શ્રીકદેવના શ્રાદ્ધ વખતે રાજાએ શ્રદ્ધાળુપણાથી બધા તપસ્વીઓને ભોજન માટે નિયંત્રણ કરેલું અને સિદ્ધરાજ પાતે બધા તપસ્વીઓના પગ ધેાતા હતા; ત્યાં કુમારપાલ નામના તપસ્વીના પગનાં તળાં હાથના સ્પર્શથી કમળ જેવાં કામળ જોઈને તથા તેનાં ઉર્ધ્વરેખા વગેરે લક્ષા જોષ્ઠને આ કાઇક રાજ્ય ( પામવા ) યેાગ્ય છે એમ વિચાર કરી, તેને નિશ્ચલ દૃષ્ટિથી જોવા મંડયા. તેનાં ( સિદ્ધરાજનાં) ચિહ્નોથી તેને વિરૂદ્ધ જાણીને કુમારપાલ વેષપાલટા કરીને, કાગડા જેમ ઉડી જાય તેમ નાશી ગયા.૪ ( રસ્તામાં ) આલિંગ નામના કુંભારના ધરમાં માટીના ઠામનેા નીંભાડા તૈયાર થતા હતા તેમાં સંતાઈને પાછળ પડેલાં સિદ્ધરાજનાં માણસાથી પેાતાનું રક્ષણ કર્યું. પછી ત્યાંથી આગળ જતા અને તેની શોધમાં પાછળ પડતાં રાજાનાં માણસેાથી ત્રાસ પામેલા કુમારપાલને નજીકમાં રાજાનાં માણસા ન પાચી શકે એવું સ્થળ ન જોઇને એક ખેતરમાં ખેતરના રખાપાએ વાડ કરવા માટે કાંટાંવાળાં ઝાડાની ડાળેાના પેાતે ઢગલા કરતા હતા તેમાં તેને સંતાડી દીધા, અને તે પાછા પેાતાને ઠેકાણે જતા રહ્યા. પછી પગીએ પગેરૂં ત્યાં સુધી આણુતાં એ કાંટાના ઢગલામાં સર્વથા અસંભવિત માનીને તથા ભાલાની અણી અંદર ખાસી જોતાં પણ તેમાં તેને ન જોઇને ૧ ૧-૧ àા, ર૭ થી ૩૩ ). અને કર્ણે બધા વગેર્ગીથી પૂછત હાવાથી તથા ભીમે વચન આપેલુ* હાવાથી પિતા મરતાં ક્ષેમરાજે કશુ ને ગાદીએ બેસાર્યા (શ્લા, ૪૦ ) એમ લખે છે.
૪ કુમારપાલને ગાદીએ બેઠા વ્હેલાં ભટકવું પડયું હતું એમ તે મેહપરા જ્યમાં પણ કહ્યું છે. ( હ્રદ્યુતિયા વત્રામ મૂમસરું અ. ૧ લેા. ૨૮ ). મેરૂતુંગ પ્રમાણે પ્રભાચ,, જયસિંહ સૂરએ, જિન મડને તથા ચારિત્ર સુદર ગણિએ કુમારપાલને જયસિંહના ત્રાસથી કેવી રીતે નાસભાગ કરવી પડી તથા રસ્તામાં શું બન્યું તે લખ્યું છે, પણ જુદા જુદા ગ્રન્થાની વિગતામાં ચેડા ફેર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org