________________
૧૯૮
પ્રાધ ચિંતામણી
સરી તેણે એટલું દ્રવ્ય આપવાની ના પાડી એટલે તેને ચાબખા મારી છાવણીમાંથી આ સેનાપતિએ કાઢી મુક્યા. પછી પોતે યથૅચ્છ રીતે માગણુ લેાકાને ખુશી કરીને ચૌદસા સાંઢણી ઉપર તેથી બમણા સૈનિકાને બેસારી આગળ વધ્યેા; અને ઘેાડાં પ્રયાણા કરીને બંમેરા૪૯ શહેરના કિલ્લાને ઘેરા બાલ્યું. હવે તેજ રાતે સાતસા કન્યાનાં લગ્ન થાય છે એવું શહેરના લેાકેા પાસેથી સાંભળી, તેમેના વિવાહ થઇ જવા દેવા માટે રાતે એમને એમ ( લડયા વિના ) પડી રહી સવારે કિલ્લાને જતી લીધેા. એ કિલ્લામાંથી સાત કરોડ સેાનું અને અગીઆર હજાર ઘેાડીઓ મળી છે એ પ્રમાણેના ખુશી ખબર ખૂબ ઝડપવાળા ખેપીઓએ સાથે રાજાને મેાકલ્યા. અને પછી પોતે તે દેશમાં શ્રીકુમારપાલ રાજાની હકુમત ચાલુ કરી, ત્યાં અધિ કારીઓ નીમી, પાછા ક્રી શ્રીપાટણ આવા રાજમહેલમાં રાજાને પ્રણામ કર્યાં. તેની સાથે ચેાગ્ય વાર્તાલાપના વખત મળતાં, તેના ગુણાથી પાતે પ્રસન્ન થયેલ હોવા છતાં રાજાએ તેને કહ્યું કે તારી મેાટી નજર એજ તારા માટા દોષ છે, જે ખર્ચ તું કરે છે તે હું પણ કરી શકતા નથી. રાજાને આ ઉપદેશ સાંભળીને તેણે રાજાને જવાબ આપ્યા કે “ મહારાજે આ સાચી વાત કરી, આવી જાતને ખચ આપ નથી કરી શકતા કારણ કે આપ પરંપરાથી રાખના પુત્ર નથી. પણ હું તા રાજાના પુત્ર છું એટલે હુંજ વધારે સારી રીતે ખર્ચ કરી શકું, પ૦ તેણે આ પ્રમાણે કહેતાં રાજાએ ખુશી થવું કે તેના ઉપર ક્રોધ કરવા ? કસોટીના પથ્થર કસોટીના લીસેટાથી સાનાની શાભાને ધારણ કરે છે, એ રીતે અમૂલ્ય મેળવનાર ચાહડ, રાજાએ રજા આપવાથી પોતાને સ્થાનકે ગયા.
66
13
આ પ્રમાણે રાજઘર≠ યાહુડ પ્રખંધ પુરા થયા.
૩૯ હવે આ ( ચાહડ )ના ન્હાના ભાઇ સાલાક નામના માંડલીક હતા એને સત્રાગારનું બિરૂદ મળ્યું હતું.
૪૯ આ બ ંખૈરા ( કે ભંભેરી ) આંબડે લીધું હતું અને તેજ ભાગવતા હતા એમ પ્ર. ચ. માં કહ્યુ છે ( હે. સૂ. પ્ર. ૭૨૫, ૭૬ )
પુત્ર આ જવાબ જરા વિચિત્ર છે. કુમારપાલ પર પરાથી રાળનો પુત્ર નહિ અને આ ચાહડ રાન્તના પુત્ર શી રીતે? એય વાતે ખાટી છે, જિનમંડન ગણીએ
+6
જવાબ અપાવતાં પેાતે રાન્તના ખલથી ખર્ચ કરે છે, પણ રાન્ન કાના ખદ્યથી ખર્ચ કરે ? '' એ રીતે ખુશામત કરાવી છે, તે ઠીક છે. પણ ઉપર મેરૂતુંગે તે ગડખડજ કરી છે. આ વિષયમાં આજ પ્રકાશના છઠ્ઠા પ્રબંધ પુણ જુએ.
ઉપરની ટિપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org