________________
૧૬૯
પ્રમ'ધ ચિંતામણો
૬ મહ”. શ્રી ઉદયન દેવના પુત્ર વાહડ નામના કુમાર જેને સિદ્ધરાજે દીકરા કરેલા તે કુમારપાલના તિરસ્કારજ કર્યા કરતા હતા અને સપાદ લક્ષના રાજાના લશ્કરમાં પાયદળમાં દાખલ થયા. પછી કુમારપાલ સાથે વિગ્રહ કરવાની પૃચ્છાથી ત્યાંના સર્વ સામન્ત લેાકેાને લાંચ, અને માન અકરામ આપીને પેાતાને વશ કરીને પાછું ન હઠાવી શકાય એવા લશ્કર સાથે સપાદલક્ષના રાજાને સાથે લઇને (ગુર્જર) દેશને સીમાડે તે (વાહુડ) આવી પહેાંચ્યા. પછી સાલકી ચક્રવર્તીએ પ્રતિ શત્રુ તરીકે તેની છાવણી પાસે પેાતાના લશ્કરનેા પણ પડાવ નાખ્યા. લડાઇ માટે જે દિવસ મુકરર થયા હતા તે દિવસે સીમાડાને નિષ્કંટક ( શત્રુ રહિત ) કરતા હતા અને ચતુરંગ સેનાને તૈયાર કરતા હતા ત્યાં ચલિંગ નામના રાજાના મહાવત જેને વ્હેલાં કાઇ વાંક માટે રાજાએ ઠપક્રેા આપેલા, તેણે ક્રુધથી અંકુશ છેડી દીધા ( અર્થાત્ મહાવત પણું છેાડી દીધું ). પછી રાજાએ અસાધારણુ ગુણવાળા સામળ નામના મહાવતને પુષ્કળ પૈસા ( ઈનામ તરીકે) આપીને તેની જગ્યાએ રાખ્યા. અને પેાતાના કુલહું પંચાનન નામના હાથીને તૈયાર કરીને તેના ઉપર રાજા માટેનું આસન ગાડવી, તેમાં ૩૬ પ્રકારનાં આયુધા રાખી સર્વ કળા ( હાથી ૐળવવા સંબંધી ) સમૂહથી સંપૂર્ણ એવા તે મહાવત પેાતાના પગ હાથીની ડેાક ઉપરના દારડામાં ભરાવી ખેડા. અને સેાલંકી રાજા પણ પોતાના આસનમાં બેઠા પછી લડાઇ માટેના અધિકારીઓએ લડાઇ શરૂ કરવાની સૂચના કરતાં વાડ કુમારે ફાડેલા
૮ પ્ર. ચિં, ની કાઈક પ્રતમાં ચાહડ નામ છે તે કાર્યમાં વાહુડ નામ છે પણ સપાદલક્ષના રાન્ત પાસે રહી કુમારપાલ સામે તેને તેડી લાવનાર આ ચાહડ કે વાડને પ્ર, ચિં, માં ઉદયનના પુત્ર કહ્યો છે; એ તે ચાખ્ખી ગડબડ જ લાગે છે. ઉદયનના પુત્ર વાહુડ ( વાગ્ભટ) ને ઉપરના જ (પાંચમા ) પ્રબંધમાં મહામાત્ય ખનાન્યેા એમ કહ્યું છે, અને ૩૮ મા પ્રખંધમાં ઉદયન પુત્ર ચાહડને સેનાપતિ બનાવીને સપાદલક્ષ સામે લડવા માલ્યાનું કહેલુ છે. મતલબ કે આ મામતમાં પ્ર. ચિ. માંજ અંતર્વિરોધ છે. બીજા ગ્રન્થા જોઇએ તે આ સાદું લક્ષના પક્ષમાં જનાર માણસને હ્રયાશ્રય ( સ. ૧૬ શ્લ।. ૧૪ )માં હસ્તિશાળાને ઉપરી ચાહડ કહ્યા છે. જ સૂ. ના કુ. ચ. (શ્લા, ૫૧૯ ) માં પણ તેનુ ચાહડ નામ છે, ચતુવિકૃતિ પ્રખધમાં તેને માળવાને રાજપુત્ર ચાહડ કહ્યો છે, તેણે સિદ્ધરાજના મરણ પછી રાજ્ય માર્ગો' પણ પ્રધાનોએ ન આપ્યુ તેથી તે રીંસાઇને આનાકને આશ્રયે ગયા, (જીએ ચ. પ્ર. પૃ. ૧૯૭), માહપરાજ્યમાં આનું નામ કુમારતિલક ત્યાગભટ લખ્યુ છે ( જીએ અ. ૫ શ્લા, ૩૬ ), પ્ર, ચ. ( ક્લે, ૫, ૪૬), માં ચારૂલટ અને જિ મ, ના કું. પ્ર. માં ચારભટ નામ છે. યાશ્રય શિવાય બધાં તેને સદ્ધરાજને ધર્માં પુત્ર કે પ્રતિપન્ન પુત્ર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org