________________
કુમારપાલ પ્રબંધ
૧૯૧
વિગ્રહરાજ' એ રીતે વ્યુત્પત્તિથી અર્ચ કર્યાં. આ વાત જાણીને એ પછી કપર્દી પેાતાના નામનું ખંડન કરશે એ બીકથી તે રાજાએ કવિધવ એવું નામ ધારણ કર્યું.૪૧
૨૬ એક વખત શ્રી કુમારપાલ રાજા આગળ શ્રી યાગશાસ્ત્રનું વ્યાખ્યાન થતું હતું, ત્યારે પંદર કર્માદાનની વ્યાખ્યામાં ફ્તીરાનાસ્થિત્યજોળાં પ્રદૂળમારે એ શ્લોક આવ્યા. તેમાં શ્રીહેમાચાર્યના મૂળ પાઠને સુધારીને મહુવચનનું એકવચન કરીને રોળાંને બદલે ોળો એ રીતે ૫. ઉદયચંદ્રે વારંવાર વાંચ્યું ત્યારે શ્રી હેમાચાર્યે ફેરફાર કરવાનું કારણ પૂછ્યું અને તેણે પ્રાણીઓનાં અંગે અને વાદિ માટે એકવચન હંસમાસમાં વ્યાકરણુ સિદ્ધ છે એમ વ્યાકરણુસૂત્રથી દર્શાવ્યું એટલે શ્રી હેમાચાયૅ, રાજાએ તથા ખીજાઓએ તેની પ્રશંસા કરી.
આ પ્રમાણે : ઉદ્દયચન્દ્રના પ્રમધ પુરો થયેા.
66
,,
૨૭ એક વખત તે રાજર્ષિ (કુમારપાલ) ઘીવાળું મિષ્ટાન્ન ભાજન કરતા હતા; ત્યાં જરા વિચાર કરીને એ ભાજન છેાડી ઋને શ્રી હેમાચાર્યને પૂછ્યું મારે ઘીવાળું મિષ્ટાન્ન ખાવું એ ચેાગ્ય છે કે નહિ ? ” ત્યારે તેઓએ જવાબ આપ્યા કે ‘‘વાણીઆ બ્રાહ્મણ માટે યાગ્ય છે, પણ જેણે અભક્ષ્ય (માંસ) ન ખાવાના નિયમ લીધા છે તેવા ક્ષત્રિય માટે ચે।ગ્ય નથી કારણકે તેથી માંસાહાર યાદ આવે છે.” “ એમજ છે” એમ કહીને રાજાએ વ્હેલાં કરેલા અભક્ષ્યના ભક્ષણ માટે પ્રાયશ્ચિત્ત માગ્યું અને આચાર્યે ખત્રીશ દાંત છે માટે ખત્રીશ વિહારા કરાવા ” એમ કહ્યું.
23
રાજાએ તેમ કર્યું. પછી આચાર્યે આપેલા મુહૂર્ત વખતે વટપદ્રક (વડાદરા )થી કાન્હ નામનેા વેપારી પાતે કરાવેલા મંદિરમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવવા માટે શ્રી પાટણ આવ્યા. ત્યારે શહેરના મુખ્ય મંદિરમાં તે મૂર્તિ મુકીને પૂજા વગેરેની સામગ્રી લેવા ગયા; પણ સામગ્રી લઈને જ્યાં પાદે આવ્યે ત્યાં રાજાના અંગરક્ષકાએ બારણામાં રાકી રાખ્યા એટલે તે અંદર ન જઈ શક્યા. અમુક કાળ ગયા પછી દ્વારપાળેા ખસી
૪૧ ઉપર પ્રમાણે સપાદલક્ષના રાજાની કુમારપલની સભામાં મશ્કરી થયાનું મેરૂતુંગ કહે છે. પણ ખરી રીતે કુમારપાલથી હારેલા અણુૉરાજના અનુયાયી સપાદલક્ષના રાજા વિગ્રહરાજ (કે વિશલદેવ) (વિ. સ. ૧૨૦૯ થી ૧૨૨૦) તેણે કુમારપાવને હરાવ્યા હોય એમ એના ઉત્કીર્ણ લેખથી જણાય છે. ( જુએ J. A. S. B. Vol. LV p. 41 ) આ કપીમ ત્રીકુમારપાલના ભાંડાગારિક હતા એમ જિનમ’ડનગણિ કહે છે. ( જુએ . પ્ર, પૂ. ૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org