________________
૧૯૦
પ્રખ'ધ ચિ'તામણી
( એ વાત ખરી છે) કારણકે તરૂણીજનના પછવાડેના ભાગ ગુણુ ગ્રહણ કરીને પુષ્ટ થયેા છે.
<<
t
.
૨૩ એક વખત સવારમાં કપર્દીમંત્રીએ (જતાં જતાં) પ્રણામ કર્યાં એટલે શ્રીહેમાચાર્યે આ હાથમાં શું છે? ” એમ પૂછ્યું. ત્યારે તેણે પ્રાકૃત ભાષામાં હરડઇ (છેલ્લા ૪ ના એ થઇને હાલમાં હરડે કહેવાય છે). એમ કહ્યું. ત્યારે પ્રભુએ કહ્યું: “શું હજી ? ” તરત બુદ્ધિ હૈાવાથી તેમના વચનમાં રહેલા છળ પામી જઈને કપર્દીએ કહ્યું: “ ના હવે નહિ; ” કારણકે “ છેલ્લે હતા તે વ્હેલા થયા છે અને એક માત્રા વધી છે.” હર્ષાશ્રુથી જેનાં નેત્રા ભરાઇ ગયાં છે. એવા શ્રી હેમાચાર્યે શ્રી રામચન્દ્ર વગેરે પંડિતા પાસે કપર્દીની ચતુરાઈની પ્રશંસા કરી. તેઓએ રહસ્ય ન સમજીને એ શું?” એમ પૂછતાં શ્રી હેમાચાર્યે કહ્યું કે હુરમના શબ્દના છળથી ‘હુ અક્ષર રડે છે એવા અર્થે કરી “શું હજી પણુ ” એટલું પૂછતાં જ એ વચનનું રહસ્ય સમજી જઇને તેણે “ હાલમાં નહિ ” એમ કહ્યું. કારણકે વ્હેલાં ખારાખડીમાં હુકાર છેલ્લા બાલાતા હતા માટે હુ રડે છે. હાલમાં અમારા નામમાં હુ વ્હેલા છે અને એક માત્રા વધારે છે. (હું (અક્ષર) માં).
""
""
એ રીતે હરડઇ પ્રધ પૂરો થયા.
૨૪ એક વખત કાઇ પંડિત ઉર્વશી શબ્દમાં શ તાલવ્ય જોઇએ કે દૃન્હેં ? '' એમ પૂછ્તાં શ્રીહેમાચાર્યજી કાંઇક કહેવા જાય છે, ત્યાં પદ્મમંત્રીએ એક કાગળ ઉપર “ ધણાંનું જે અશન કરે તે ઉદ્દેશી 'એ રીતે વ્યુત્પત્તિ લખી શ્રીહેમાચાર્યના ખેાળામાં એ કાગળ નાખ્યા. એ પ્રમાણથી શ્રીહેમાચાર્યે તાલવ્ય રાકારના નિર્ણય તેની આગળ કહ્યો. આ રીતે ઉર્વશી પ્રખધ પુરા થયા.
૨૫ એક વખત સપાદલક્ષના રાજાનેા એક એલચી (સાન્ધિવિગ્રહિક) શ્રીકુમારપાલ રાજાની સભામાં આવ્યા; ત્યારે રાજાએ “ તમારા મહારાજ કુશળ છે ? ” એમ પૂછ્યું. અને પોતાને પંડિત માનનાર તે મિથ્યાભિમાનીએ
વિશ્વને ગ્રહણ કરે તે વિશ્વલ ” એવાના વિજયમાં વળી શે। સંદેહ ? આ સાંભળી રાજાની પ્રેરણાથી શ્રીકાઁમંત્રીએ “ જલદી નાશ પામે ” તે વિશ્વલ એ રીતે નવી વ્યુત્પત્તિ દર્શાવી. આ પ્રમાણે તેના નામમાં દુષણુ આવે છે એમ પ્રધાને વિજ્ઞપ્તિ કર્યાથી તે રાજાએ વિગ્રહરાજ નામ ધારણ કર્યું. બીજે વર્ષે તે જ પ્રધાને (એલચીએ) શ્રીકુમારપાલ રાજા આગળ પેાતાના રાજાનું નામ વિગ્રહરાજ કહ્યું; ત્યારે શ્રીકપર્દમંત્રીએ વિજ્ર એટલે નાક વગરનું; હર અને નારાયણને જેણે નાક વગરના કર્યા તે
65
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org