________________
કુમારપાલ પ્રમધ
૧૮૩
અધિકારી પંચેાલીને મેાલાવીને ૭૨ લાખના તેના પટ્ટો ફાડીને (તે લાગે) મુકી દીધા.એ રાજહક્ક છેડી દીધા એ માટે વિદ્વાનેએ તેની નીચે પ્રમાણે સ્તુતિ કરીઃ
(૧૩) હેલાંના રઘુ, નહુષ, નાભાગ અને ભરત વગેરે સત્યયુગમાં ઉત્પન્ન થયેલા રાજાઓએ પણ જે નહાતું છેાડયું તે રૂદતીવિત્ત, હમણાં, હું કુમારપાલ રાજા ! તેં છેાડી દીધું માટે તું મેટા ( રાજા )એના માથાને મુકુટમણ છે.
અને શ્રીહેમાચાર્ય પ્રભુએ નીચે પ્રમાણે આ પ્રશંસાને અનુમેદન આપ્યું. (૧૪) પુત્ર વગર મરી જનારાઓનું ધન લેનાર રાજા તેના પુત્ર થાય છે અને સંતાથી તે છેાડી દેનાર તું ખરેખર રાજપિતામહ ( રાજાઓને દાદ્ય ) છે.
૧૬ હવે સારઠ દેશના સુંવર નામના ( મ્હારવટીઆ ? ) સામે લડવા માટે શ્રીઉદયનમંત્રીને લશ્કરના નાયક બનાવીને આખાં લશ્કર સાથે રાજાએ માકલ્યા અને તે શ્રી વઢવાણ પાચ્યા કે બધા મંડલેશ્વરાને આગળ વધવાનું કહીને પાતે શ્રીયુગાદિદેવના ચરણાને પ્રણામ ફરવાની ઇચ્છાથી શેત્રુજે ગયા અને વિશુદ્ધ શ્રદ્ધાથી દેવની પૂજા વગેરે કરીને જ્યાં વિધિ પ્રમાણે મન્દિરની વંદના કરે છે; ત્યાં દીવીમાંથી મળતી વાટ લઇને એક ઉંદર તે લાકડાના મંદિરના એક દરમાં પૈસા હતેા તેની પાસેથી દેવ મંદિરના રખેવાળેએ વાટ છેડાવી દીધી. એ પછી પેાતાની સમાધિ છુટી જવાથી તે મંત્રીએ લાકડાનાં દેવ મંદિરના નાશની ખીકથી દેવની સન્મુખ તે મન્દિરના જીર્ણોધાર કરવાની ઈચ્છાથી એક ભક્ત ( આ મંદિરના જીર્ણોદ્વાર નહિ કરૂં ત્યાં સુધી એકજ વખત એકજ વસ્તુ જમીશ) વગેરે નિયમેા લીધા. પછી ત્યાંથી નીકળી લશ્કરની છાવણીમાં પાચી ગયા અને તે શત્રુ સાથે લડાઈ થતાં શત્રુઓએ રાજાના લશ્કરને હરાવવાથી શ્રીઉદયન પેાતે લડવા ઉઠયા. ત્યાં શરીર જર્જરિત થઈ ગયું છે એવા શ્રીયનને જ્યારે ત્યારે તેઓ દયા આવે એ રીતે રાવા લાગ્યા. સ્વજનેાએ તેનું કારણ પૂછતાં મંત્રીએ કહ્યું કે “ મૃત્યુ નજીક આવી ગયું અને શ્રી શેત્રુ ંજાનેા તથા શકુનિક વિહારના જીર્ણોદ્ધાર કરવાની ઇચ્છા મનમાં રહી માટે દેવઋણ માથે રહી ગયું.” ત્યારે તેઓએ કહ્યું કે ‘વાગ્ભટ અને આમ્રભટ નામના તમારા પુત્રા નિયમા લઇને એ એય તીર્થાના ઉદ્ધાર કરશે અને એ બાબતમાં અમે જમાન છીએ.” આ રીતે તેઓએ કમુલ કરવાથી જેનું શરીર રામાંચિત થઇ ગયું છે એવા,
શત્રુના ધાથી જેનું રહેઠાણમાં લઇ ગયા
'
Jain Education International
ܐ ܃
For Private & Personal Use Only
www.jainelibrary.org