________________
૧૮૨
પ્રખ'ધ ચિંતામણી
19
વિનયથી માથું નમાવીને મારે શું કરવું તે કહેા ” એમ કહ્યું. પછી ત્યાં જ રાજા પાસે આખી જીંદગી સુધી માંસ અને મદિરાના ત્યાગના નિયમ લેવરાવી ત્યાંથી રાજા અને ગુરૂ બ્હાર નીકળ્યાં અને શ્રો અહિલપુર પહોંચ્યા.૨૪
"6
(૧૫) શ્રી જિનના મેઢામાંથી નીકળેલ હોવાથી પવિત્ર કરનાર એવી શુદ્ધ સિદ્ધાન્ત (જૈનધર્મ)ની વાણીથી જાગૃત થયેલા રાજાએ પરમ આર્હુતનું બિરૂદ પ્રાપ્ત કર્યું.૨૫ અને તેણે માગણી કરવાથી હેમાચાર્ય પ્રભુએ ત્રિષ્ટિ શલાકાપુરૂષ ચરિત અને વિંશતિ વીતરાગ સ્તુતિવાળું પવિત્ર યોગશાસ્ત્ર એ બે ગ્રન્થા લખ્યા. વળી પ્રભુની આજ્ઞાથી પેાતાના હુકમ માનનાર અઢાર દેશામાં ચૌદ વર્ષ સુધી પ્રાણિમાત્રની મારી ( હિંસા) ના રાજાએ નિષેધ કર્યા.૨૬ જુદા જુદા દેશમાં મળીને ૧૪૪૪ .વિહાર કરાવ્યા. સમ્યગ્નાનથી લેવા યાગ્ય લાગતાં ખાર ત્રતાના અંગીકાર કર્યા.૨૭ તેમાં અદત્તાદાન ( ન આપેલું લેવા )ના ત્યાગરૂપ ત્રીજા વ્રતનું વ્યાખ્યાન થતાં તેમાંથી કેવળ પાપનું બંધન કરનાર ફીવિત્તના૨૮ દાષા જાણવામાં આવ્યા એટલે રાજાએ તેના—દતીવિત્ત ઉધરાવવાના
૨૪ હેમચન્દ્ર અને કુમારપાલને સામનાથે દર્શન આપ્યાની વાત હેમચન્દ્રે પેાતે નથી લખી, પ્ર. ચ માં પણ નથ; પરંતુ જયસિંહના કુ. ચ. માં તથા જિ. ગણિના કુ. પ્ર.માં ઉપર પ્રમાણે જ છે.
૨૫ કુમારપાલના અનેક ઉત્તીણ લેખેા મળ્યા છે પણ તેમાંથી માત્ર એક જ સ. ૧૨૨૧ ના જાખાલીપુરના લેખમાં કુમારપાલને “હે મસૂરિપ્રોાધિત પરમાત’’ કહેલ છે.
૨૬ મે।હુપરાજયમાં બાર વર્ષ સુધી હિંસાનું નિવારણ કર્યું એમ કહ્યુ છે. ( અં. ૪ પૃ. ૧૦૨) મતલબ કે આ નિયમ લીધા પછી કુમારપાલ ચૌદ કે ખાર વર્ષોં સુધી જીવ્યેા.
૨૭ કુમારપાલે જૈન ધર્મ ગ્રહણ કરીને શું શું કર્યું એનું વર્ણન કુમારપાલ પ્રતિબાધમાં નીચે પ્રમાણે મળે છે. કુમારપાલે સ` ગ્રામનગરોમાં જીવદયા પાળવાની આજ્ઞા કરી, (પૃ. ૪૧ ) રાત્નએ માંસને ત્યાગ કર્યા ( પૃ. ૪૨ ), રાજાએ ધૃતના ત્યાગ કર્યા તથા નિષેધ કર્યા ( પૃ. ૭૬ ), મદ્યપાનને! ત્યાગ કર્યા ( પૃ. ૯૨) ચાના તથા મરેવાના ધનના ત્યાગ કર્યા ( પૃ. ૧૧૪).
૨૮ રૂતીવિત્ત એટલે પુત્ર-પુત્ર વરસ મુકયા વગર-મરી જનારની સ્ત્રી રાતી રહે અને તેનું ધન તેને માટે ખેારાકીષાકી જેટલું રાખી રાખ્ત લઈ જાય એ જાતની લાગા, કુમારપાલે આ કર બંધ કર્યા એમ કહીને જૈનલેખકા તેનાં બહુ વખાણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org