________________
પ્રાધ ચિંતામણી
સત્યયુગમાં આદિ દેવ શ્રી ઋષભ થઈ ગયા છે; તેના પુત્ર ભરત થયા; જેના નામથી આ દેશ ભરતખંડ તરીકે પ્રસિદ્ધ થયા છે.
૧૩૨
(૧૮) આ ઋષભ દેવ નાભી રાજાના અને મરૂ દેવીના પુત્ર હતા, તેઓ સમદષ્ટિ વાળા, સ્વચ્છ (હૃદયવાળા), જેની ઇન્દ્રિયા પ્રશાન્ત છે એવા, અને શુદ્ધ બુદ્ધિવાળા હતા અને તેએએ મુનિએના યાગ માર્ગનું આચરણ કર્યું હતું; એમના પદને ઋષિએ આહેતાનું પ્રથમ પદ કહે છે.
',
(૧૯) નાભિરાજાથી મરૂદેવીમાં વિષ્ણુના આઠમા અવતાર થયા; જેણે બધા આશ્રમેાથી પૂજાયેલા ધીર પુરૂષા (યાગીએ ) ના માર્ગ દેખાડયા. ’ આ અને આવાં પુરાણુ વચનેા કહીને વધારે વિશ્વાસ આવે માટે પાંચ માણસા ઉપાડી શકે એવું ભરતરાજાના નામવાળું કાંસાનું પતુ ( લેખનું ) ઋષભદેવના મંદિરના ભંડારમાંથી લઇ આવીને રાજાને દેખાડી જૈન ધર્મનું આદિ પણું સિદ્ધ કર્યું. આથી ખિન્ન થયેલા રાજાએ એક વર્ષ પછી ( ખીજાં ? ) જૈન મંદિર ઉપર ધજા ચડાવવાના હુકમ કર્યાં.
૩૨ પછી રાજા પાટણ આવ્યા. પ્રસંગેાપાત્ત ( સહસ્રલિંગ) સરોવરના ખરચના આંકડા વંચાતા હતા તેમાં ગુન્હેગાર શેઠના દંડમાંથી મળેલા ત્રણ લાખ એ કામમાં ખરચાયા; એ સાંભળી, રાજાએ ત્રણ લાખ તેને ઘેર માકલી આપ્યા. આથી શેઠે રાજા પાસે હાજર થઇ, ભેટ ધરી, ‘આ શું ?” એવું પૂછ્યું. એટલે રાજાએ જવાબ આપ્યા કે “ જે કાટધ્વજ શેઠ તે કાનનું ઘરેણું તે ચારે ? પણ તમે આ ધાર્મિક કામમાં ભાગ માગ્યા હતા, પરંતુ મળ્યા ન હતા તેથી પ્રપંચ કરવામાં ચતુર, અને જેનું મેઢું મૃગનું પણ અંતર વાઘનું છે એવા અને બ્હારથી સરલ પણ અંદરથી શરુ એવા તમે આ કામ કર્યું છે. ’
૩૩ હવે સહસ્ત્રલિંગ સરોવરની શ્રીપાલપ કવિએ રચેલી પ્રશસ્તિ પ્રશસ્તિ પટ્ટિકા ( લેખ કેાતરવાના પથરા ) માં તરાતી હતી માટે તેનું
૫૫ આ શ્રીપાલ કવિએ વિ. સ. ૧૨૦૮ માં વડનગર પ્રાકાર પ્રશસ્તિ રચી હતી ( ન્નુએ પ્રાચીન લેખમાળા ભાગ ૧ ન. ૪૫) તે મળે છે. પણ આ સહસ્રલિગ સાવરની પ્રશસ્તિ નથી મળતી.
આ સ્થળે' રાન્તના પૂછવાથી ગ્રંથિલાચાર્ય જય મંગલમૂરિએ કહેલા શહેરના વનના બે કાકા તથા ઉપર કહેલ શ્રીપાલની પ્રશસ્તિમાં આશ્લેાક છે એમ કહીને એક શ્લાક લાં છપાયેલ પુસ્તકમાં છે, જે પૃ. ૧૦૨ ની તથા ૧૦૧ ની ટિપ્પણીમાં ઉતાર્યા છે. શ્રીપાલની પ્રશસ્તિને કહેલા શ્લોક કીતિ કોમુઠ્ઠીમાં મળે છે, એટલે પ્રશસ્તિમાં હાવાને સભવ થાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org