________________
૧૫૧
લેજ અને ભીમના પ્રબંધ તે પ્રમાણે કર્યું, તે તેને વર સાક્ષાત બળદ થઈ ગયું. હવે તે બાઈ આનું વાળણ શું કરવું એ તે જાણતી નહોતી, એટલે બધા લેકેની નિન્દા સહન કરતી, પિતાનાં ખોટાં કામનો શેક કરતી, એક દિવસ બપોરને વખતે સૂર્યના પ્રખર તાપમાં તડકે વેઠીને પણ લીલાં પડવાળી જમીનમાં પિતાના બળદરૂપી પતિને ચરાવતી હતી અને એકાદ ઝાડનાં મૂળ પાસે બેઠી બેઠી થાક ખાતી તે રોતી હતી, ત્યાં આકાશમાં થતી વાતચીત તેણે સાંભળી. એ વખતે ( આકાશમાં જતા ) વિમાનમાં બેઠેલા શંકરને પાર્વતીએ આ બાઈને દુઃખનું કારણ પૂછ્યું; એટલે જે બન્યું હતું તે કહી બતાવી, તે ઝાડની છાયામાં જ તે બળદને પાછું પુરૂષપણું આપે એવું ઔષધ છે એમ પાર્વતીના આગ્રહથી કહી, શંકર અંતર્ધાન થઈ ગયા. પછી તે બાઈએ તે ઝાડની છાયાને ફરતી લીંટી દેરી લીધી અને તેની અંદર આવેલી વનસ્પતિ માત્રના અંકુર કાપી કાપીને બળદના મોઢામાં આપવા માંડયા, આ રીતે તેને ન ઓળખાયેલા પણ બળદના મોઢામાં પડેલા ઔષધાં કુરથી તે બળદ મનુષ્યરૂપ પામ્યો. જેમ તે ઓષધે તેનું સ્વરૂપ ન ઓળખાયેલું હોવા છતાં ધારેલું કાર્ય સિદ્ધ કર્યું. તેમ કળિયુગમાં મેહથી પાત્રજ્ઞાન ઢંકાઈ ગયું છે માટે સર્વ દર્શન (ધર્મો)નું ભક્તિથી કરેલું આરાધન અજાણતાં પણ મુક્તિ આપનાર થાય છે. એમ મારે નિર્ણય છે. આ પ્રમાણે હેમચન્ટે સર્વ દર્શનના સન્માન માટે મત આપ્યો એટલે શ્રી સિદ્ધરાજે સર્વ ધર્મોની આરાધના કરવા માંડી.
આ પ્રમાણે સર્વદર્શન માન્યતા પ્રબંધ પુરો થશે. *
૪૨ વળી એકવાર રાતને વખતે રાજા કર્ણમેરૂ મંદિરમાં નાટક જેતા હતા, ત્યાં કોઈ ચણા વેચતાર સાધારણ વાણુઓ રાજાના ખભા ઉપર હાથ મુકીને બેઠ. (કે ઉ ની આ રમતીઆળ ચેષ્ટાથી જેના મનમાં આશ્ચર્ય થયું છે એવા
વાર તેણે આપેલાં કપુર વાળાં પાનનાં બીડાં પ્રસન્ન થઈને સ્વીકા કમાંથી છુટતી વખતે, સેવકે મારફત એ વાણીઆનું ઘર વગેરે મણ લીધું, પછી મહેલમાં આવીને સુઈ ગયા. બીજે દિવસે સ ાએ પ્રાતઃકાળના
આ પ્રબંધ જયસિંહસૂરિના કુ-ચમાં ( સ-૧ લો. ૨૮૦ ) તથા જિ-મ, ગણિના કુ. પ્ર. (પૃ. ૧૩ ) માં છે.
૮૫ આ નાટક જેનોરાઓની બેઠકો કેવી રીતે હશે તેનું કાંઈ વર્ણન મળતું નથી પણ ગમે તે સામાન્ય માણસ રાજાના ખભા ઉપર હાથ મુકી શકે છે, એ ઉપરથી રાજા ગુપ્ત વેષમાં નાટક જેવા ગયા હશે એમ લાગે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org