________________
૧૬૦
પ્રાપ્ત ચિંતામણી
૫૫ એક વખત રાતે એક બીજાથી વાદમાં હારે નહિ એવા એ સિદ્ધરાજના સેવક્રા તેના પગ ચાંપતા હતા, ત્યારે રાજાએ ઉશ્વથી આંખ મીંચી છે, એમ ધારીને બેય ચર્ચા કરવા મંડયા. એકે લાભ આપવા માટે તથા નુકશાન કરવા માટે સમર્થ સિદ્ધરાજનાં નાકરાના કલ્પવૃક્ષ તરીકે વખાણુ મ્યા; ત્યારે ખીજાએ એ રાજાને વિશાળ રાજ્ય આપનાર પૂર્વજન્મના કર્મનાંજ વખાણ કર્યાં. રાજાએ આ વૃત્તાન્ત સાંભળીને કર્મનાં વખાણ ખાટાં પાડવા માટે તથા પેાતાની પ્રશંસા કરનાર સેવકને લાભ આપવા માટે, ખીજે દિવસે, શું છે તે જણાવ્યા વગર પોતાની મહેરબાની દેખાડનારા લેખ તેને આપ્યા. આ લેખ લાવનાર સેવકને સેા ધાડાનું સામન્ત પદ આપવું એમ અંદર લખીને તે લેખ આપીને મહામાત્યશ્રી સાન્જી પાસે તેને માકહ્યા. પછી જ્યાં તે સેવક રાજમહેલનાં પગથી ઉતરતા હતા ત્યાં પગ સરકી ગયા અને જમીન ઊપર પડી જતાં તેને એકાદ અવયવ જરાક ભાંગી ગયા. તેની પાછળ આવતા ખીજા સેવકે શું થયું? ” એમ પૂછતાં પેલાએ પેાતાની સ્થિતિ જણાવી એટલે તેને ખાટલામાં સુવારી ધેર લખ઼ જવામાં આવ્યેા. અને પેલે લેખ તેણે બીજા સેવકને આપ્યા. પરિણામે એ લેખને અનુસરીને મહામાત્યે આ ખીજા સેવકને સે। ધાડાનું સામન્ત પદ આપ્યું. છેવટ આખી વાત બરાબર સાંભળીને તે દિવસથી રાજાએ કર્મતેજ બળવાન માનવા માંડયું. કહ્યું છે કેઃ—
<t
(૪૫) આકૃતિ, કુળ, શીળ, વિદ્યા કે
જાતે કરેલી સેવા ક્રાઇ માણુસાને ફળ આપતાં નથી; પશુ વ્હેલાંના તપથી એકઠું થયેલ પુણ્ય, જેમ ઝાડ પાતાને ટાણે ફળ આપે તેમ, કાળે કરીને ફળ આપે છે.
આ પ્રમાણે વંઠકર્મપ્રાધાન્ય પ્રબંધ પુરા થયા.
(૪૬) જે જેસલ રાજાએ રાજવંશેાને કાપી નાખીને એક છત્ર (રાજ્ય) કર્યું, તે કૂડથી ઉચ્છેદ કરનાર રાજા ત્રણલાકમાં જય પામે છે.
(૪૭) માટું મન્દિર, મેાટી (વિષય) યાત્રા, મારું સ્થાન, અને માટું સરાવર, વગેરે જે સિદ્ધરાજે કર્યું છે તે પૃથ્વીમાં ખીજાં ક્રાણુ કરશે ?૯૭
(૪૮) વિજયની ઈચ્છાવાળા એક માત્રાની અધિકતા પણુ સહન
૯૭ આ ક્ષેામાં કહેલ મેટુ મ ંદિર તે સિદ્ધપુરનુ રૂદ્ર મહાલય હશે, મેટી વિજયયાત્રા તે માળવાને વિજય, માઠું સરાવર તે સહમર્લિંગ સરોવર અને માટું સ્થાન તે કીયું ? શીહાર હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org