________________
100
પ્રબંધ ચિંતામણી
ક્રાઇ ભરવાડે ( પશુપાલે ) કહ્યું, કે “ હું જ તમારા ધણીને આનેા ખુલાસા કરીશ. પણ હું વૃદ્ધ હાવાથી આ કુતરાને ઉપાડી શકતા નથી અને તેના ઉપરની વત્સલતાથી તેને છેાડી પણ શકતા નથી. ” આમ તેણે કહ્યું એટલે પેાતાને ખભે કુતરાને ઉપાડી લને, તે ભરવાડને સાથે લઇ રાજાની સભામાં આવ્યા અને આ જવાબ આપશે એમ કહ્યું. પછી રાજાએ તે ભરવાડને એજ વાક્ય પૂછ્યું. ત્યારે તેણે કહ્યું “ હે રાજા ! આ જીવલોકમાં માત્ર એક લોભ જ લવ્ય (સારા) નથી.” રાજાએ ‘કેમ ? ’ એમ કરી પૂછ્યું, ત્યારે તેણે કહ્યું ‘ બ્રાહ્મણ કુતરાને ખભે ઉપાડે છે એ લોભનું જ પરિણામ છે માટે એક લોભ જ ભબ્ધ નથી. આ પ્રમાણે ‘એક ભવ્ય નથી' એ પ્રશ્નધ પૂરા થયા.
>>
૩૬ એક વખત એક મિત્રને સાથે લઇને રાજા રાતમાં ફરતા હતા, ત્યાં પાણીની તૃષા લાગવાથી વેશ્યાને ઘેર જઇ મિત્ર દ્વારા પાણી માગ્યું. એટલે અત્યંત વાત્સલ્યથી તે વેશ્યાએ ઘણા વખત પછી શેરડીના રસથી ભરેલા પ્યાલા જરા ખિન્ન થઇને આપ્યા. ત્યારે મિત્રે તેને ખેનું કારણુ પૂછ્યું, અને તેણે કહ્યું કે ‘ એકજ શેરડીમાંથી વ્હેલાં એક આખા ધડે! અને ઉપર એક વાટકી એટલા રસ નીકળતા. પણ હાલમાં રાજાનું માનસ પ્રજાવિરૂદ્ધ હાવાથી ઘણીવારે એક વાટકી જ રસની ભરાણી; એ ખેદનું કારણ છે.” આ સાંભળીને, કાષ્ટ વાણીઆએ શિવમંદિરમાં માટું નાટક કરાવ્યું ત્યારે તેને લુંટી લેવાના વિચાર પેાતાને આવ્યા હતા એમ વિચારીને, એ વાત સાચી ગણીને, ત્યાંથી પાછા ફરીને રાજા પેાતાના મહેલમાં આવ્યા અને ઉંઘી ગયા. પછી ખીજે દિવસે, પ્રજા ઉપર જેને કૃપા થઈ છે એવા રાજા વેશ્યાને ઘેર ગયા તે તેણે “ આજે શેરડીમાંથી ધણા રસ મળ્યા માટે આજે રાજા પ્રજા ઉપર વત્સલ છે એમ કહીને રાજાને સંતુષ્ટ કર્યાં. આ પ્રમાણે ઇશ્વ રસ પ્રબંધ પુરા થયા.પર
tr
"
૩૭ એક વખત ધારાનગરીના પ૩પરામાં આવેલા ગાત્રદેવીના મંદિરમાં
પર પ્રજામાંથી કોઇને સમૃદ્ધિવાળા જીએ તો શાએ તેને લુંટી લીએ એ બનાવ પહેલાં ઘણા સામાન્ય હોવા જોઇએ; કારણકે મેહંગે પાતે અતિ ઉદાર ચીતરેલા ભેાજ જેવા રાજ માથે આવા આરોપ મુકયા છે. આજ કથા પ્ર. ચિં, ની એક પ્રતમાં વિક્રમાક ના સબંધમાં લખી છે. જીએ વિક્રમાક પ્રબંધ-નવમાં પ્રબંધ નીચેની ટિપ્પણી.
૫૩ મેરૂતુંગે મૂળમાં શાલીનગર શબ્દ વાપર્યો છે તેના પરા જેવા અથ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org