________________
લેજ અને ભીમના પ્રશ્ન ધા
આ
પ્રમાણે વિદ્વાનને સંદિગ્ધ વાત માટે ઢાલ વગડાવી પૂછતાં, ગણુ, કાના કહેવાથી (૧) વેશ્યા, (૨) તપસ્વી, (૩) દાનેશ્વરી અને (૪) જુગારી એ પ્રમાણે ચાર વસ્તુએ મેાકલી. આ પ્રમાણે વસ્તુ ચતુષ્ટય પ્રબંધ પૂરા થયા, ૩૪ એક વખત ભેાજ રાજા રાતે વીર ચર્ચાથી કરતા હતા, ત્યારે કાઈ દરિદ્રની સ્ત્રીનું નીચેનું વચન સાંભળ્યું:~
(૮૮) માણસાની દશ દશા લાકમાં પ્રસિદ્ધ રીતે સંભળાય છે. પશુ મારા સ્વામીની તા એક જ દશા (દરિદ્રતાની) છે; તેની નવ દશા ખીજાએએ લઈ લીધી છે.
ઉપર પ્રમાણે વચન ખેલાતું સાંભળી, તેની ખરાબ અત્રસ્થાથી દયા ઉત્પન્ન થતાં રાજાએ તેના પતિને સવારમાં સભામાં ખાલાવ્યા. અને તેનું કાંઇ લાંબુ હિત વિચારી, તેના ઉપર ઉપકાર કરવા દરેકમાં એક એક લાખનું એક એક રત્ન ગુપ્ત રીતે મુકી એ બીજોરાં તેને ભેટ આપ્યાં. તેણે વસ્તુસ્થિતિ સમજ્યા વગર શાક બજારમાં જુજ કિમતે તે વેંચી નાખ્યાં. તે શાકવાળાએ કાઇને ભેટ કર્યા, અને તેણે પાછાં તે એ બીજોરાં ભેજને ભેટ આપ્યાં.
(૮૯) ભરતીના જોરથી કદાચ સમુદ્રનું રત્ન પર્વત ઉપર જઇ પડે તે પશુ એ પાછું નદીને માર્ગે પડીને ફરી સમુદ્રમાં જ આવે છે.
--
આવા અનુભવથી રાજાએ ભાગ્યને જ સાચું માન્યું કારણુ કે (૯૦) જેણે આ જગતને તૃપ્ત કર્યું છે એવી વર્ષામાં પણ ચાતકને જરાય પાણી નથી મળતું; કારણ કે અલભ્ય ક્યાંથી મળે ?
આ પ્રમાણે ખીજ પૂરક પ્રબંધ પુરા થયા.
૩૫ એક વખત રાજાએ પાળેલા પાપટને એક ભવ્ય નથી ' એ પ્રમાણે શબ્દો રાતે ગુપ્ત રીતે ગેખાવ્યા અને સવારે તારે આ વાક્ય ખેલવું એમ શીખવી રાખ્યું. પછી ( સવારે ) પાપઢ એમ એક્ષ્ા ત્યારે રાજાએ ડિતાને પૂછ્યું કે આ શું? પણ પંડિતા એને ખુલાસા જાણતા નહેાતા એટલે તેઓએ છ માસની મહેતલ માગી. પછી એ પડિતામાં મુખ્ય વર ચિપ૧ આના ખુલાસે મેળવવા જુદા જુદા દેશમાં ભમવા લાગ્યા. ત્યાં
૫૧ વિક્રમાદિત્ય પ્રબંધમાં વરરૂચિને વિક્રમના વખતમાં થઇ ગયેલે વર્ણવ્યા છે અને અહીં ભેાજની સભામાં હેઠવાનું મેરૂતુંગ કહે છે. વ્રુદી જુદી કથાઓને ઉતારતાં પેાતાના જ લખાણમાં અતિવરોધ આવશે એને ખ્યાલ અન્યકર્તાને રહ્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org