________________
પ્રબંધ ચિંતામણી (૬) મુંજરાજ પ્રબંધ, ' હવે પ્રસંગોપાત્ત માલવ મંડળના અલંકારરૂપ શ્રીમુંજ રાજાનું ચરિત્ર નીચે પ્રમાણે (આપીએ છીએ). પહેલાં માલવ પ્રદેશમાં શ્રીપરમારવંશને ૯૨સિંહદના ભટ નામનો રાજા હતા. તે (રાજપાટિકા) છડી સ્વારીમાં ફરતે હતે; ત્યાં શર નામના ધાસના ઝુંડમાં તરતનું જન્મેલું અતિ રૂપાળું બાળક તેના જેવામાં આવ્યું અને તે બાળક ઉપર પુત્ર પ્રેમ થવાથી તેણે તે બાળકને ઉપાડી લઈ રાણીને આપ્યું, અને તેનું મુંજ એવું જન્મ સ્થાન મેગ્ય નામ પાડયું. આ પછી આ રાજાને સીક્વલ નામને પુત્ર થયો. પછી સર્વ ગુણોને સમૂહ જેનામાં એકઠો થવાથી જે ચિત્તાકર્ષક લાગે છે તે મુંજનો રાજ્યાભિષેક કરવાની ઈચ્છાવાળો રાજા તેના (મુંજના) મહેલે ગયે. મુંજે અતિશય નરમ બનીને તથા પિતાની રાણીને ત્રાસનની પછવાડે રાખીને પ્રણામપૂર્વક રાજાને આદરસત્કાર કર્યો. ત્યારે રાજાએ તે પ્રદેશમાં એકાંત જોઇને તેના (મુંજના) જન્મનું વૃત્તાન્ત પહેલેથી સંભળાવીને કહ્યું કે “ તારી ભક્તિથી મને સંતોષ થયું છે તેથી પુત્રને મુકીને તને રાજ્ય આપું છું. પણ આ સીન્થલ નામના ભાઈ સાથે પ્રીતિથી વર્તવું” એમ શીખામણ આપીને તેને અભિષેક કર્યો. પિતાના જન્મની વાત પિતાની રાણું મારફત ફેલાશે એવી શંકાથી તેણે (મુંજે ) પિતાની રાણીને પણ મારી નાખી. પછી પરાક્રમથી જેણે પૃથ્વીને દબાવી છે એવા તથા સર્વ વિધાનના ચક્રવત એવા શ્રીમું જે રૂદ્રાદિત્ય છે, અને ૧૦૫૩ સુધી તે અણહિલપુર પાટણની ગાદી ઉ૫ર મૂળરાજ હતે. એટલે ચામુંડના સંબંધમાં જે આ બનાવ બન્યો હોય તે માળવાને રાજા સિન્દુરાજ હોવો જોઈએ. સિલ્વરાજે લાટ જીત્યાનું નવું સાહસક ચરિત (સ. ૧૦ લો. ૧૭)માં કહ્યું છે. અને દુર્લભરાજના છેલ્લા વર્ષમાં એ બનાવ બન્યો હોય તે ભેજ રાજા હોવો જોઈએ.
ભીમને દુર્લભરાજના ભાઈ નાગરાજનો પુત્ર દયામયમાં કહ્યો છે, એટલે પ્ર. ચિં. ની કેટલીક પ્રતમાં દુવભરાજનો પુત્ર કહ્યો છે તે ભૂલ છે. •
માળવા સાથે ગુજરાતના રાજાઓને વિરોધ થવાનું કારણ મેરૂતુંગે કચ્યું છે. તે કરતાં જુદું, મૂળરાજના વખતથી અલેલું અને બેય રાજ્યના સીમાડા પાસે પાસે હેવાથી કાયમ ચાલુ રહેલું લાગે છે.
૯૨ માળવાના પરમાર રાજાનું નામ અહીં સિંહદત આપ્યું છે, કેટલીક પ્રતમાં, સિંહભટ તથા શ્રીહર્ષ પણ આપ્યું છે, રત્નમંદિર ગણિએ પણ શ્રી હર્ષ આપ્યું છે. નવ સાહસકચરિતમાં એ રાજાનું નામ સીયક આપ્યું છે અને રાજા મુંજે પિતાના વિ. સ. ૧૦૩૨ના લેખમાં પણ એ જ આપ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org