________________
ભાજ અને ભીમના પ્રધા
૭૯
જેનું માધનામ પાડયું છે, એવા પુત્રને કુળને યાગ્ય કેળવણી આપીને પોતાને કૃતકૃત્ય માનતા માધના પિતાએ પરલેાકવાસ કર્યો. પછી કુબેર પેઠે પુષ્કળ સામ્રાજ્યના ધણી રૂપ માત્ર વિદ્વાનોને તેઓની ઇચ્છા પ્રમાણે પૈસા આપીને તથા માગણાને ન માપી શકાય એવાં દાન આપીને કૃતાર્થ કરવા લાગ્યા. તથા ઉપર ફળ્યા છે તેવા ભાગા ભાગવવાથી પાતે દેવતાના અવતાર હોય એમ દેખાડવા લાગ્યા. વળી તેણે શિશુપાલ વધ નામનું મહા કાવ્ય રચીને વિદ્વાનને આશ્ચર્યચકિત કર્યાં. પણ છેવટમાં પુણ્ય ક્ષીણ થતાં પૈસા ખુટી ગયેા. અને વિપત્તિ માથે પડતાં પેાતાના દેશમાં ન રહી શકવાથી પેાતાની પત્ની સાથે માળવામાં જને ધારાનગરમાં રહ્યા. અને પુસ્તક અર્પણ કરીને શ્રી ભેાજ પાસેથી ઘેાડુંક પણ દ્રવ્ય લઇ આવવાનું કહીને પાતાની પત્નીને માથે ભાજ પાસે માકલી અને પોતે તેની વાટ જોવા લાગ્યા. ત્યાં માધની પત્નીતી આવી સ્થિતિ જોઇને સંગ્રમ સાથે સળી મુકીને પુસ્તક ઉધાડતાં ભાજે નીચેનું કાવ્ય વાંચ્યું:
( પ્રાતઃકાળ થતાં )
(૩૭) કુમુદના વનની શાલા ક્ષોણુ થઇ ગઇ છે અને કમળની શેશભા ખીલી નીકળી છે, ઘૂડના આનંદ ઉડી ગયા છે, અને ચક્રવાક આનંદમાં આવી ગયેલ છે. સૂર્ય ઉદય પામે છે અને ચંદ્રમા અસ્ત થાય છે. અરે, દુષ્ટ વિધિનાં કામાનું પરિણામ વિચિત્ર છે.
અને તે કાવ્યના અર્થ સમજીને “ ગ્રન્થની તેા શી વાત ? પણ આ એકજ કાવ્યની કિંમત તરીકે પણ આખી પૃથ્વી આપીએ તેા એછી પડે ” એમ વિચારીને સમયેાચિત વાપરેલા અનુચ્છિષ્ટ દ્દી શબ્દના પારિતાષિક રૂપે લાખ દ્રવ્ય આપીને રાજાએ તેને રજા આપી. પણ તે માધ પંડિતની પત્ની રસ્તામાં ચાલતાં એળખાઇ ગઇ એટલે કેટલાક માગણા માગવા લાગ્યા. અને માધની પત્ની તે બધું દ્રવ્ય માગણાને આપી દઇને વ્હેલાંની સ્થિતિમાંજ ધેર આવી અને પેાતાના પતિને એ વૃત્તાન્ત કહ્યા. એ વખતે માધના પગ ઉપર થાડા સેાથે આવ્યા હતા. પછી તું મારી શરીરધારી જ઼ીર્તિ છે ” એમ પ્રશંસા કરતા પેાતાને ઘેર આવેલા કાક ભિક્ષુને જેઇને તથા પેાતાના ધરમાં તેને આપવા જેવું કાંઇ ન જોવાથી નિર્વેદ પામેલા માધે નીચેના ઉદ્ગારા કાઢયાઃ—
**
(૩૮) પૈસા નથી, ખાટી આશા મને છે।ડતી નથી, દાન કરવામાં જેને ખાટી ટેવ પડી છે એવા મારા હાથ ટુંકા થતા નથી, યાચના કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org