________________
ભાજ અને ભીમના પ્રમા
(૩૬) આજ આકૃતિ, આ વર્ણ, આ રૂપ અને આજ ઉમ્મર, પશુ આની અને રાજાની વચ્ચે કાચ અને ચિન્તામણિ જેટલા ફેર છે.
ઉપર પ્રમાણે ડામરે કહ્યું એટલે ચતુર ચક્રવર્તી ભાજરાજા તે (પાન ઉપાડનાર)નાં સામુદ્રિક લક્ષા જેવા લાગ્યા. અને એ કામમાં ભાજની સ્થિર દૃષ્ટિ જોઈને રાજા (શું વિચાર કરે છે તે)ના વિચાર જાણીને તે સાન્ધિવિગ્રહિકે ભેટની વસ્તુએ લઇ આવવા માટે તે ( પાનને કરંડીયા ઉપાડનાર) ને માકલી દીધા. અને આ વસ્તુ લઈ અવાતી હતી ત્યારે તે તે વસ્તુના ગુણના વર્ણનમાં તથા ખીજી વાતેામાં ધણા વખત નીકળી ગયા પછી રાજાએ ‘હજી પાનના કરડીએ ઉપાડનાર ક્રમ નથી આવતા ? ” એમ પૂછતાં ડામરે તે ભીમરાજા હતા ” એમ જાહેર કર્યું. રાજા ભારે એની પછવાડે લશ્કર મેાકલવા માંડયું. ત્યારે “ બાર બાર ચેાજન ઉપર સ્વારીના ધેાડાઓ અને એક ઘડીમાં ચેાજન જાય એવી સાંઢણીએ તૈયાર રાખવામાં આવેલ છે. આ બધી સામગ્રીથી શ્રી ભીમ તમારી સરહદ એળગે છે ત્યાં કેમ પકડાશે ? '' એ રીતે તેણે કહ્યું એટલે રાજા ભેાજ હાથ ઘસીને બેસી રહ્યા.
23
૭૭
૧૮ વળી શ્રી ભાજે શ્રીમાધ પંડિતની વિદ્વત્તા તથા પુણ્યવત્તાને સતત સાંભળીને, તેને મળવાની ઉત્સુકતાથી વારંવાર સંદેશા મોકલીને એક વખત શિયાળામાં શ્રીમાલ નગરીથી માત્રને તેડાવ્યા, અને ભેાજન વગેરેથી બહુ માન સાથે પુષ્કળ સત્કાર કર્યો. પછી રાજાને યાગ્ય રમત ગમતા બતાવી, રાતે ૨૭આરતી પછી પેાતાની પાસે મુકેલા પેાતાના જેવા પલંગમાં માધડિતને સુવાની ગાઠવણ કરી પેાતાને એઢવાનું ગરમ કપડું તેને આપ્યું, અને લાંબા વખત સુધી મીઠી વાતા કરતાં કરતાં સુખેથી ભેાજરાજા સુઈ ગયા. સવારે મંગળવાદિત્ર વાગ્યા પછી જાગેલા રાજા પાસે માધપંડિતે પેાતાને ઘેર જવાની રજા માગી; આથી આશ્ચર્યચકિત થયેલા રાજાએ દિવસે ભાજન કપડાં વગેરેનું સુખ કેવું હતું . એ પૂછ્યું ત્યારે માધડિતે કહ્યું કે સારા ખરાબ અન્ન વિષે કાંઇ કહેવાનું નથી, પણ ગરમ કપડાંના ભારથી થાક લાગ્યા છે. ’ આ જવાબથી ખેદ પામેલા રાજાએ માંડ માંડ રજા આપવાથી પંડિત પેાતાને ગામ જવા નીકળ્યા અને રાજા શહેરના ઉપવન સુધી વળા
t
મા
૨૩ એ વખતમાં રાજ્યની સવારે તથા રાતે આરતી - ઉત્તારવામાં આવતી એમ લાગે છે, જુએ હેમચંદ્ર રચિત કુમારપાલ પ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org