________________
ગુજરાજ પ્રબંધ
૧૫
નામના અમાત્ય ઉપર રાજ્યની ચિન્તાનેા ભાર નાખી તથા સીંધલ નામના તે ભાઈને, તે તેાફાની ડાઇને આજ્ઞાભંગ કરતા હોવાથી સ્વદેશમાંથી દેશવટા આપૌ લાંબા વખત સુધી રાજ્ય કર્યું. આ સીંધલ ગૂર્જર દેશમાં આવી ૯૩કાશણંદ નગર પાસે પેાતાનું ગામડું વસાવી દીવાળીની રાતે શિકાર કરવા ગયે. અને ચારાને વર્ષ કરવાની જગ્યા પાસે એક ભૂંડને ચરતા જોઈ, શૂળી ઉપરથી નીચે પડી ગયેલા ચેારના શબ્દને જોયા વગર તેને ગાઠણથી નીચે નાખી દૃષ્ટ ભુંડ ઉપર જેવું બાણુ તૈયાર કર્યું તેવા શમે સંકેત કર્યાં, એટલે શબને હાથે અડતું અટકાવી બાથી તે ભુંડને મારી જેવું ભુંડને ખેંચ્યું તેવું જ શબ ખડખડાટ હસીને ઉભું થઈ ગયું. ત્યારે સીન્ધલે શબને કહ્યું કે તારા સંકેત વખતે ભુંડને ખાણુ મારવું એ શ્રેયસ્કર છે. અથવા બરાબર જોઈને મેં પ્રહાર કર્યાં છે.૯૪ આ પ્રમાણે તેના વાકયથી તે છિદ્ર શેાધતા પ્રેતે તેના નિઃસીમ સાહસથી સંતુષ્ટ થઇને “વર માગી લે” એમ કહ્યું. ત્યારે તેણે મારું બાણુ જમીન ઉપર ન પડે ' એમ માગ્યું. તે ‘ ખીજી વાર વરદાન માગી લે' એમ સાંભળીને મારા ખાહુને બધી લક્ષ્મી સ્વાધીન થાવ ' એમ માગ્યું. ત્યારે તેના સાહસથી ચકિત થયેલા પ્રેતે તારે માળવામાં જવું '' એમ કહ્યું. “ ત્યાં મુંજ રાજાને વિનાશ પાસે આવ્યા છે. છતાં તારે ત્યાં જવું જ; ત્યાં તારા વંશમાં રાજ્ય આવશે. તેને મેાકલેલા સિલ ત્યાં ગયા અને મુંજ રાજાની પાસેથી સારી આવકવાળા દેશ મળ્યા પણ ફરી તેણે ઉદ્ધતાઇ કરી ૫ એટલે શ્રીમુંજે તેની આંખ ફાડી નાખી અને લાકડાના પાંજરામાં રાખ્યા. ત્યાં તેને ભેાજ નામના પુત્ર ઉત્પન્ન થયા. તે બધાં રાજશાસ્ત્રો ભણ્યા, છત્રીશ
r
>
'
66
""
22
૯૩ શુભશીયકૃત બેજ પ્રખધમાં મેદપાટમાં નાગહૃદ ( નાગડા ?) પાસે ગામ વસાવ્યું એમ લખ્યું છે. (જુએ મૂળ પૃ. ૩૧ ટિ. ૫) પણ રત્નમદિર ગએિ અસહૃદ લખ્યું છે.
ક્રાસહૃદ તે હાલનું કાસ દ્રાÀાળકાથી પાલીતાણે જતા સીધા સ્તામાં ગાંધ પાસે આ ગામ છે. વસ્તુપાલની યાત્રામાં એના ઉલ્લેખ આવે છે. આમ્રુતી તળેટીમાં આવેલું કાર્ય ાતે કાસદ એવા પણ પુરાતત્ત્વજ્ઞામાં એકમત છે.
૯૪ આ વાકયને અ` અસ્પષ્ટ છે, ટૉનીના તથા રા. દી. શાસ્ત્રીના ભાષાંતરથી પણ મૂળના શબ્દો બરાબર બેસતા નથી, (જુએ મૂળ પુ, ૩૨ પંક્તિ ૬-૭)
૯૫ સિંધુલે ફરી શું ઉદ્ધતાઇ કરીએ પ્ર. ચિંની એક પ્રતમાં તથા રત્નમદિર ગણિએ આપ્યુ છે, કે ‘એક વખત એક તેલીને ઘેર જઈ સિલે તેથ માગ્યું તે તેલ તેલીએ ન આપ્યું એટલે તેણે ક્રોધ કરીને તેલીના ગળામાં કાશ વાળી દીધી, જે કાઈ મલ્લૂથી નીકળી નહિ પણ છેવટે સિન્ધુલે જ કાઢી ' આ વાતમાં ક્રાંક માલ નથી. જાડે। તેલી અને દુખળેા રાજપુત પાડોશી હતા અને તેલીની સ્ત્રીના મ્હેણાથી ઉશ્કેરાઇ એક વખત ગામમાં મુખીએ વાગ્યા ત્યારે શૂરાતનમાં પેદ્યા રાજપૂતે કાચ તેલીના ગળામાં વાળી દીધી એવી લાકકથા પ્રસિદ્ધ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org